________________ સબોધ ચાને ધર્મનું સ્વરૂપ” પણ પ દિવસોના દિવસો, મહિનાઓના મહિના અને વર્ષોના વર્ષો, આખી જિંદગી ધન મેળવવાની પાછળ અને વિષય સુખ ભોગવવામાં ચાલ્યા જાય તો પણ આજના માનવ જીવનનું ધ્યેય ધર્મની આરાધનાને બદલે ધનની આરાધના કરવી એમ માની લીધું છે કે તેને દેવોને પણ દુર્લભ એવા માનવ જન્મની કિંમત અને ક્યાંથી સમજાય ? આ કાયા કાચી માટીના કુંભ જેવી છે. આયુષ્ય ક્ષણિક છે. કાલે શું થવાનું છે તેની ખબર નથી અને એક દિવસ બધું છોડીને મારે અવંશ્ય જવાનું છે. માટે બને તેટલી ધર્મની આરાધના કરૂં, હું ન કરી શકું તો જે કરે છે તેને અનુમોદના તો આપું. બને તેટલા વિષય ઉપરથી વિરાગ લાવી, કષાયોનો ત્યાગ કરીને મારું જીવન પવિત્ર બનાવું. -ગુરૂવાણી શ્રી કચ્છ તું બડી જૈન મહાજન રજી નં. A 1 2 2 (કચ્છ) છે કa 99999 BEEEEE BEEEE=E9:39