________________
૪૩૬
સધ યાને ધર્મનું સ્વરૂપ પાપકર્મને નષ્ટ કરવા માટે આ મનુષ્યભવ ઉત્તમ છે એટલે આત્મા સાથે લાગેલા પાપોને નાશ કરવા માટે જિનેશ્વરનું ધ્યાન ઉત્તમ છે.
આ પુસ્તક ફુરસદના વખતે વાંચવા વિનંતિ. વાંચેલું હશે તો કોઈક વખત એમાંનું કોઈ પણ ઉપયોગી થશે. જેમ ન છુટકે રોહિણેય ચેરે ભગવાન મહાવીરના વચને સાંભળ્યાં હતાં જેથી બુદ્ધિનિધાન અભયકુમારની એને પકડવાની હિ છાવેલી જાળમાંથી બચી ગયો કે નહિ ! તેવી રીતે આપણને પણ ક્યારેક વાચેલું ને સાંભળેલું ઉપયેગી થતાં આપણે પણ કર્મથી બચી શક્યું
આ પુસ્તક વાંચતાં ધર્મપ્રેમીને જે કંઈ સંદેહ થાય તો તે બદલ ધર્મગુરૂને પૂછી લેવામાં નાનપ નથી. અને તેમાં ભૂલ જેવુ લાગે તે ભૂલનું પણ મને ધ્યાન કરાવનારને હું મહાન ઉપકાર માનીશ. બધું ભૂલાઈ જવાય તે વાંધો નહી પણ ધર્મને ભૂલશો નહિ. દેવ વિષયી, નારક દુઃખી, બુદ્ધિહિન તિર્ય; માત્ર મનુષ્યભવની મહિ, સત્યધર્મને સંચ...
એ વિનંતિ સાથે છેલ્લે પ્રભુને પ્રાર્થના કરી મારા દોષે કહીને આ પુસ્તક પુરું કરીશ. ૩ શાન્તિ. ડગલે ડગલે હું દંભ કરું..મને દુનિયા માને
ધર્માત્મા ! પણ શું ભર્યું મારા મનડામાં એકવાર જુઓને
પરમાત્મા !