________________
ખંડ : ૨ જે
૪૧૭
સજ્જન બેલ્થ કે- “કદાહ ન રાખે! આવા પ્રસંગે ધર્મને આગ્રહ છોડે શ્રેયસ્કર છે.
લલિતાગે ગંભીરતા પૂર્વક જણાવ્યું કે- “અધર્મથી ય છે.” એમ સાક્ષી પુરનાર જગતમાં ડાહ્યા આત્માઓ. હોય જ નહિ. માટે એવું કહેનાર ફરીથી જે કોઈ મલે તે મારા બન્ને નેત્રો તને આપું. પણ હું કદી અધર્મથી જય કબુલીશ નહિ. કુમારની સાહસિકતા-મર્યાદા વધતી ગઈ.
બંને આગળ ચાલ્યા અને એક ગામડીયે મળે. તેને સજજને પહેલાની જેમ પ્રશ્ન કર્યો અને તે પણ સહસા પહેલાની જેમ જ “અધર્મથી જય.”—એમ બેલ્યો
બને આગળ ચાલ્યા. જેમાં અગ્નિ જલાવવાનું કામ કરે છે તેમ સજજન બે કે- “કેમ ભાઈ! હવે તે ધર્મ પક છેડે, નહિ તે બન્ને નેત્રો પિતા જીદગી હારી જશે. ત્યારબાદ સત્ત્વશીલ લલિતાંગકુમાર એક વિશાળ વૃક્ષ નીચે જઈને બે કે- “હે વનદેવતાઓ! આ સંભાવ્ય છે કે- અધર્મથી કદી ય હોય જ નહિ, પણ ધર્મથી જ જય સદા સર્વદા થતો રહ્યો છે. મારા કોઈ દુભાગ્યના ઉદયે બન્ને વખત આમ બોલનારાઓ મળ્યા, પરંતુ હું તે ધર્મનું જ શરણ સ્વીકારું છું.’ આમ બેલીને સત્યના અડગ આગ્રહી કુમારે પોતાના નેત્રો કાઢી સજ્જનને સમર્ણા (અહીંયા કોઈ આને જીદ્દી હકીલે સમજી લેતાં હશે.)
સજજન દુર્જનતાની પરાકાષ્ઠાએ પહેંચ્યા હતા. જ્યારે સ. ૨૭