________________
ખંડ : ૨ જો
૪૧૫ તેમજ ધરતાને ખીલવવા કે કેળવવાને સુંદરમાં સુંદર સમયે પણ છે. મહારથીઓને મને અકમ્પ હોય છે.
લલિતાગકુમાર રાત્રિના સમયે નગર બહાર નીકળ્યો. સજન મિત્ર પણ લલિતાંગની પૂંઠે પૂંઠે ચાલ્યું. બન્ને ઘણું આગળ વધ્યા. શ્રમિત થયેલા બન્ને એક શીતળ વૃક્ષની છાયામાં બેઠા અને કુમારે સજનને કહ્યું કે “મિત્ર ! કંઈક વિનંદની વાત કર.”
સજજન બલ્ય કે- “મિત્ર ! પુણ્ય અને પાપ ઉભયમાં શ્રેષ્ઠ શું ?
કુમારે કહ્યું કે- “આબાલગપાળ એ પ્રસિદ્ધ છે કે- “ધર્મજયઃ પાક્ષિા ધર્મથી જય અને પાપથી ફય.” એટલે ધર્મ એ શ્રેષ્ઠ છે.”
સજજન બે કે- “અરે બંધ તેમાં એકાન્ત ન હેય. સમય બળથી અધર્મ પણ સુખાવહ બને છે. જે
એમ ન હોય તે, તારા જેવા દાનેશ્વરી ધર્માત્માની આ દિશા હોય?
સજજનનાં આ વચને કુમારને કુઠારાઘાતથી પણ વધુ દુઃખદ નીવડ્યાં. તેણે સજજનને કહ્યું કે- “આવું બોલવું અનુચિત છે. કેઈ પણ કાળે અધર્મથી સુખ ન જ હોય.”
પછી સજજને કહ્યું કે- “કુમાર ! ભલે ગમે તેમ હિય, પણ હાથ કંકણને દર્પણની શી જરૂર? આગળ ગામ આવે છે, તે ત્યાં આપણે ગ્રામ વિરેને પૂછશું અને તેઓ “અધર્મથી જય છે- એમ કહે તે શું કરવું ?