________________
૪૦૦
સહ્મેધ યાને ધર્મનું સ્વરૂપ
એથી આનંદ જ થાય તે માનો કે ‘એ આત્માને પ્રભુનું દર્શીન મળ્યુ. પણ ફળ્યુ નથી.’
આ સ્થળે શ્રીમતી મયાણાસુંદરીની માતા એજ વિચારે છે કે ‘જરૂર, મારી દીકરીએ કોઢિયાને તયેા અને બીજાને ભજ્ગ્યા; પણ આ વિચારની સાથે જ, પોતાની પુત્રી પ્રત્યે પરમ વિશ્વાસ ધરાવનારી માતાના હૃદયમાં એમેય થાય છે કે ખરેખર, મદ્યના શ્રી જિનેશ્વરદેવના મનમાં નિપુણ છે; એટલે તેણી માટે આવા અકાર્યની સંભાવના થઈ શકે તેમ નથી.
વર્તમાન કાળના કુશિક્ષણ (ગંદુ શિક્ષણ) અને કુસંસ્કારના કારણે છૂટા છેડા લેનારને સમજવા જેવુ છે કે મયણાએ ક્રિયાને મૂકીને બીજા સાથે લગ્ન ન કર્યાં : આનુ કારણ શિષ્ણુ અને ઘરમાંથી મળેલ ધર્મના સંસ્કારનો પ્રભાવ કહેવા
પોતે પાતાની પુત્રી મયણામાં જન્મથી સારા સંસ્કારો નાંખેલા છે. એટલું જ નહીં, પણ શ્રી જિનેશ્વર દેવના શાસનમાં શ્રદ્ધાળુ એવા યેાગ્ય ઉપાધ્યાયની પાસે ભણાવીને તેણીને શ્રી જિનેશ્વરદેવના શાસનમાં નિપુણ બનાવી છે. એટલે એ માતાનું હૃદય એક વખત તે એમ કહે છે કે— મદનામાં આ પાપ ન સભવે.' પણ વળી પોતાની સગી આંખે એવુ. વિપરીત દૃશ્ય જુએ છે, એટલે તે સુમાતા પેાતાના હૃદયનું સમાધાન કરતાં મનમાં ને મનમાં જ વિચારે છે કે અથવા ખેદ્મની વાત છે કે— આ સંસાર