________________
: ૩૬૬
સધ યાને ધર્મનું સ્વરૂપ દુધરે જુગાર રમવા માટે ચોરીઓ કરવા માંડી. અને જુગારના લેભે આ ચોરીઓ પણ વધવા માંડી ફારૂમાં - નાની-નાની ચોરી કરતાં દુધરે તીજોરીઓ પણ તેડવા માંડી. આમ બ્રાહ્મણને એ દિકરો ચોર બજે, જુગારી તે હતે જ. -: ખરાબ સંસ્કાર માણસને પાપને માર્ગે વાળે છે :| દુધરની ચોરીઓ વધવા માંડી. એટલે એ રાતને ફરિયાદ કરી. રાજાએ તરત જ તેને પકડવા હુકમ કર્યો અને પકડાઈ જતાં તેને અવળી પૂઠે ગધેડા પર બેસાડી, માથું મુંડી નાખી, આખા શરીરે કાળી મેશ ચાપડી ગામમાં ફેર ને છેવટે દેશનિકાલ કર્યો.
દર હવે ક્યાં જાય ? તે જંગલમાં આમતેમ ભટકવા લાગ્યો ને ફળ ખાઈને દિવસે ગુજારવા લાગ્યા. ત્યાં કેટલાક ચોની તેના પર નજર પડી. અને તેને ઉપાડીને ચોરના સરદાર પાસે લઈ આવ્યાં.
- દુર્ધર ચોર-લૂંટાર બને.
દુર્ધર દઢ–પ્રહારી બન્યો. :સરદારે તેને પુછયું : “તું શું કરે છે ?” કશું જ નહીં દુધરે જવાબ આપે.
અમારી સાથે કામ કરીશ? સરદારે ફરી પૂછયું. દુધરે કહ્યું : “હા કરીશ.”