________________
ખંડ : ૨ જે
૩૬પ. કંઈ તે મહાત્મા નહેતા બન્યા. જ્યારથી તેમણે ઉગ્ર સાધના કરી, એ ઉગ્ર સાધનામાં તેમણે આત્માને એટલો બધો સ્ફટિક જે નિર્મળ ને મણ જે નમ્ર બનાવ્યું હતું કે એ જોઈને લોકોએ તેમને મહાત્માના નામથી બોલાવ્યાં હતાં. તેમનું ખરૂં નામ તે દુર્ધર હતું. બ્રાહ્મણકુળમાં જન્મ. થયું હતું. પરંતુ કુળ પ્રમાણે તેમનામાં સંસ્કાર ઉતર્યા ન. હતાં. બાળપણમાં જ તે એવા ખરાબ સંબતીના ભોગ બની. ગયા કે આડે રસ્તે ચડી ગયાં. -: ખરાબ સોબતથી ખરાબ સંસ્કાર પડે છે -
ખરાબ સોબતથી કેવા બુરા સંસ્કાર પડે છે અને તે પછી તેના કેવા ભયાનક પરિણામ ભોગવવા પડે છે તેનું આ. મહાત્મા દઢપ્રહારીનું જીવંત દષ્ટાંત છે. - દુર્ધર જુગાર રમતા જુગારે ચાર શીખવી -
દુધરને રખડુ મિત્રને સંગ લાગ્યો. તેના મિત્રોને. જુગારની લત હતી. તે લત દુધરને પણ લાગી. માતા-પિતાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેને ખુબ સમજાવ્યું, અરે માર પણ માર્યો, દુર્ધરને ખરાબ સંસ્કારે એટલા બધાં ઊંડાં ઉતરી ગયાં હતાં કે તેણે મારને પણ ગણકાર્યો નહીં. અને જુગાર રમવા લાગે. પણ જુગાર એમ મફતમાં થોડો રમાય છે? પૈસા વિના જુગાર રમાય તે પછી એ. જુગાર શેને કહેવાય? તે પૈસા લાવવા કયાંથી? દુર્ધરના મા-બાપ તે એક કાવડીયું પણ નહોતાં આપતાં. આથી.