________________
૩૫૦
સાધ યાને ધર્મનું સ્વરૂપ ચિંતા ધર્મથી ગભરાવનાર છે કે નહિ ? વૈરાગ્ય જન્મ તે આત્મામાં ગુણો આવે. પુણ્યના યોગે જૈનશાસન મળ્યું અને એ શાસન હૈયામાં વસી જાય તે ખરાબ વાતાવરણમાં ય (પાપથી) અશુભ કર્મથી બચી શકાય. કેવળજ્ઞાની ભગવંતને તેમજ પૂર્વને ધરનારા અતિશય જ્ઞાની મહાપુરૂષને અત્યારે વિરહ છેઃ આ પંચમકાળ એ ફણિધર જે ભયંકર છે. આવું કહ્યા પછી કહે છે કે, જો કે પંચમ કાળ ફણિધર જેવો ભયંકર છે. પણ એના ઝેરનું નિવારણ કરવાનું સાધન અમારી પાસે છે. એ અમારું અહોભાગ્ય છે. કયું સાધન? શ્રી જિન-આગમ અને જિન-મૂતિ! શ્રી જિન-આગમ અને શ્રી જિન-મૂર્તિરૂપ મણીમાં એ તાકાત છે કે–ભયંકર ફણિધર સમાન પંચમ કાળનું ઝેર એનાથી નિવારી શકાય છે. એ માટે આ આગમનું વાંચન અને જિનેશ્વર ભગવાનનું સ્મરણ (પૂજા) કરવાથી દેવદુર્લભ ભળેલે માનવભવ સફળ કરી શકાય છે, મહાપુરૂષોએ એજ કહ્યું છે કે ભગવન! તારૂ શાસન મળ્યું એ અમારા માટે ઘણું છે, શાસનના પ્રતાપે કળીકાળનું ઝેર અસર
– વૈરાગ્યની સમજ - ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન અટકે ત્યાગ વિરાગમાં, તે ભુલે નિજ ભાન.
આ વૈરાગ્ય શું છે? સાદી સમજ તે બધાની એવી છે કે ગૃહસ્થાશ્રમ છોડીને દીક્ષિત બને એટલે તેનામાં વૈરાગ્ય