________________
ખંડ : ૨ જે.
૩૨૫ તેણે એવી દઢતાથી કર્યું કે તે પ્રભુ મહાવીરના સુપ્રસિદ્ધ શ્રાવમાં સ્થાન મેળવી શક્યો.
સત્ય અને અસત્ય બંને અનાદિના છે. દુર્જન અને સજજન, રાગી અને ત્યાગી કેઈ વખત નહતા એમ ભાગ્યે જ કહેવાશે. બે ભાઈઓ વચ્ચેનું યુદ્ધ તે હંમેશા ચાલવાનું જ છે. જેને પક્ષ મજબુતાઈ રાખી શકે એની જીત.
હમણાં તે જૈનેની ખોવાઈ ગયેલી જવાંમદી એજ જૈન શાસનના હર્યાભર્યા લીલાછમ ખેતરને (વાડ વિનાનું ખુલ્યું મેદાન બનાવી મૂક્યું છે (બેડી બ્રાહ્મણનું ખેતર) જેને જેમ ફાવે તેમ બોલે છે, જેને શાસ્ત્રકાર પરમમહષિઓના વચને ઉપર શ્રદ્ધા હોય તેઓએ તે એવા બિચારાઓની વાતને નહીં ગણકારતાં એમની દયા ચિન્તવવી જોઈએ (કે એ બિચારાનું શું થશે ?)
ધર્માનુરાગીને ધર્મની નિંદાથી દુઃખ જરૂર થાય છે. મયણાસુંદરીને એના પિતાજીએ (પ્રજાપાલ રાજાઓ) પિતાની સત્તાના મદમાં (કેફમાં) કેઢિયા સાથે પરણાવ્યા છતાં પણ બૈર્યવતી (કર્મ ઉપર અટલ શ્રદ્ધાવાન) મયણાને જયારે સદગુરૂને સમાગમ થયે ત્યારે પિતાની વિતક કથા ગુરુ મહારાજને સંભળાવી અને અંતમાં અંતર વ્યથા ઠાલવતાં બોલી કે હે પૂજ્ય ભગવંત! મારી આંખમાં આંસુ મારી આજના દશાના કારણે નથી, પરંતુ મારી દશાને આગળ કરીને અજ્ઞાની લેકે જૈન ધર્મની જે નિંદા કરી રહ્યા છે તેનું દુઃખ મારી આંખમાં