________________
સએેાધ યાને ધર્મનું સ્વરૂપ
ભગવાને કહ્યું, તેમાં ઉત્થાન, કર્મ, બળ, વીર્ય, અને પરાક્રમની જરૂર પડે કે નહિ ?
આ પ્રશ્નથી સાલપુત્ર ચમકયા, પણ તેણે પોતાના આજીવિક સિદ્ધાંત પ્રમાણે જવાખ આપ્યા કે, ભગવાન્ ! ઉત્થાન, કર્મ, બળ, વીય અને પરાક્રમ વિનાજ નિયતપણે તે અન્યે જાય છે.'
૩૨૪
ભગવાને કહ્યું હે સદ્દાલપુત્ર ! કઇ માણસ તારાં આ વાસણેા ઉપાડી જાય, ફેકી દે, કે ફાડી નાખે અથવા તારી આ અગ્નિમિત્રા ભાર્યાં સાથે ભાગે ભોગવે તો તુ તેને શિક્ષા કરે કે નહી ?
સદ્દાલપુત્રે કહ્યું, હે ભગવાન્ ! તો હું જરૂર તે દુષ્ટ પુરૂષને કડુ, ખાંધુ અને મારૂ’
ભગવાને કહ્યું, જે બધું - કોઈના ઉત્થાન, કર્મ, બળ, વી અને પરાક્રમ વિના નિયતપણે બનતુ હાય તે! કોઇ વાસણ ચોરતું નથી, ફેડતુ નથી કે તારી સી. સાથે ભેગ ભાગથતુ નથી, તો પછી શા માટે એ પુરૂષને પકડે, બધે અને મારું ? તારા હિસાબે તે આ બધું નિયત છે અને કાઇના પ્રયત્ન વિના બન્યે જાય છે,
આ શબ્દોએ સાલપુત્રની આંખ ઉઘાડી નાંખી. પછી તેણે ભગવાનના સિદ્ધાંત સાંભળવાની ઈચ્છા કરી. ભગવાને તેને સિદ્ધાંત સાચી રીતે સમજાવ્યે એટલે તેણે પોતાની સ્ત્રી સતિ ભગવાનના સિદ્ધાંતના સ્વીકાર કર્યાં અને તેમની પાસે શ્રાવકના ખાર વ્રત અંગીકાર કર્યાં. આ વ્રતોનું પાલન