________________
મંડ : ૨ જો
૨૬૫
પલકમાં કર્મ દુનિયામાં ઘણા ફેરફાર કરી શકે છે. સાગરને કાણે પૃથ્વી કરે છે અને પૃથ્વીને ઠેકાણે સાગર કરે છે. જગતમાં જેટલા પણ ફેરફારો થયા કરે છે તે કર્મના નિમિત્ત થાય છે. આવા પ્રબળ કના પજામાંથી છૂટવાના ઉપાય શ્રી તીર્થંકરભગવાને બતાવ્યો છે કે, મન, વચન ને કાયાથી જૈન ધર્મની આરાધના કરવાથી સ ક ના ક્ષય થાય છે અને આત્મા સ્વયં પરમાત્મા બને છે.
મારા માથે નાથ, ઝાલ્યો તેના મે હાથ; હવે નહિ' છેડુ સાથ, સેંટ જાય મારા પાપ... એટલે જીનેશ્વરભગવાનનુ શરણું સ્વીકાર્યા પછી પાપને ભાગવું જ પડે છે, -
નિકાચિત કર્મના ઉદય આવે છે ત્યારે તેની સામે ઉભા રહીને મોટા મોટા તપસ્વીઓ પાછા પડી જાય છે, ત્યાં જીવ કરતાં કર્મ બળવાન હેાય છે. તેથી.
“શિકત માટે જીવકી, ઉદય કમ ને બળવાન. ૧
એ ન્યાય ઘટે છે ત્યાં જીવના દોષ અલ્પ હાય છે. કને રામ નથી. પણ જ્ઞાની કર્મના ઉદય ટાળતાં પાછે. શૂરવીર બનીને કર્મને જીતે છે. તેથી તે છેવટે કર્મનો ક્ષય કરે છે, જીવની મેગ્ગત સારી હોય તે વિચારો પશુ સારા આવે અને કર્મ કરતાં બચી જાય તે ઉપર દૃષ્ટાંતઃ–
આવા કાળમાં પણ પાશ્ચાત્ય દેશમાં જન્મવા છતાં સસ્કારોથી ભારતીય સંસ્કૃતિને પૂર્ણ નિશ્ચયથી વરી ચૂકેલા