________________
૨૩૬
સદએધ યાને ધર્મનું સ્વરૂપ
ધર્મી પાસે માંગણી કરવાની જરૂર જ નથી. આપણે તે એક જ ધ્યાન રાખીને ધર્મનું વિવિધ આરાધન કરવાનું છે. ધર્મનું આરાધન કરનારા આત્મા અલાકમાં પરમ શાન્તિને પામી શકે છે. કારણ કે તે તેના અશુભ વિચારા આદિથી પર બની જાય છે. અને પલાક તેને સુંદર જ બને છે. સદ્ધર્મની આરાધનાના યાગે મુક્તિ સુખની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી પૌદ્ગલિક ભાગસામગ્રી પણ ઉત્તમ પ્રકારની પ્રાપ્ત થાય છે. અને તે સામગ્રીને ભગવટ પણ આત્માને ઇતર ધર્મની જેમ ભાગસિક બનાવતા નથી.
( જુએ એવા આત્મા ધન્ના, શાલિભદ્ર, જંબૂકુમાર ) તમે તમારી ફરજ બજાવશે! તે ધ પેાતાની ફરજ ખજાવ્યા વિના રહેશે જ નહિ. ધર્મ એ એક એવા સ્વામી છે કે તેના આરાધકને વગર માગ્યે પણ સુન્દરમાં સુન્દર બદલે પ્રાપ્ત કરવાને લાયક અને એવી જોગવાઈ કરી આપે છે અને આરાધનાના મળે તે અલ્પ કાળમાં જ મુક્તિ સુખને ભાતા
બની જાય છે.
ધમ્મા મંગલ મુક્રિટ્ટ અહિંસા સજમા તા; દૈવાવિ તં નમ’સંતિ, જસ્સ ધમ્સે સયા મણેા. ૧
''
મુમુક્ષુ, પુછે છે મહિને “ ભગવન્ ! જગતમાં ઉત્કૃષ્ટ મંગલ કર્યુ છે ? ”
મહર્ષિ પ્રત્યુત્તર આપતાં જણાવે છે ભાગ્યવાન ! આ વિશ્વમાં ( જગતમાં ) ધર્મ જ એક ઉત્કૃષ્ટ મંગલ છે. માંગલ