________________
ખંડ : ૨ જ
૨૨૯ લાખ જીવા-નિમાં પરિભ્રમણ કરતાં મળેલા મનુષ્ય ભવને સાર્થક કરવાની ઈચ્છા થાય તે જિનેધર ભગવાને કહેલા( નિભાજિત) જૈન ધર્મને આરાધે.
ભવ્યો ! અનંતકાળથી આપણે જીવાત્મા અનેક પ્રકારના દેહ ધારણ કરતે કરતા આવ્યા છે. ચોર્યાસી લાખ એનીમાં આપણો જીવાત્મા ભટકે છે. વસ, સ્થાવર, સુકમ, બાદર, મુન, નાક, તિર્ય, દેવ અને મનુષ્ય વગેરેના અનેક દેહો આપણે ધારણ કર્યા છે. આપણને આપણા પૂર્વ ભવની ખબર પડતી નથી. નહિ તે જે તેની જાણ થાય તે, કાચી અને આપણે આ દેહને મેહ છુટી જાર.
નીચેથી ઉપર જવું હોય, અંધારામાંથી પ્રકાશ તરફ જવું હોય, સંસારમાંથી મુક્તિ મેળવવી હોય તે ધર્મ ગુરૂઓને સંગ કરે. (ગુરૂ દીવે છે)
અંધારામાં વાળેલી ગાંઠ પ્રકાશમાં છોડી શકાય છે તેમ અજ્ઞાનથી કરેલા કર્મ જ્ઞાનથી નાશ કરી શકાય છે. વ-ગુરૂ-ધર્મ ઉપર સાચી શ્રદ્ધા રાખે. શ્રદ્ધા ભરી એ જિંદગી, તે તે કદી ફરતી નથી; શ્રદ્ધા વિનાની જિંદગી, એ તે કદી ફ્લતી નથી.
વણસેલા આજના દેશ-કાળમાં પરમ-તારક પરમાત્માના નામ કરતાં આપણને જે આપણું નામ વધુ વહાલું લાગતું હોય તો એ કહેવું પડશે કે હજી આપણે સાચા ધર્મને પામ્યાં નથી.