________________
ખંડ : ૧ લો.
૧૮૭
આપ બન્નેએ એ રષ તજી દે જોઈએ. કારણ કે અગ્નિ જેમ પહેલા પોતાના સ્થાનને બાળે છે તેમ રોષ પણ વધતા કે પિતાના સ્થાનને જ બાળે છે. આમ હોઈને આ રેષને અવકાશ પણ કેમ કરીને આપવા યોગ્ય હોઈ શકે? આ રીતિએ ગોભદ્ર એ વાત કહી દે છે કે તમારા બન્નેના હૈયા એક બીજા પ્રત્યેના રોષથી ભરેલા છે અને તમારે એ રેષ સૌથી પહેલું નુકશાન તમને પોતાને જ કરવાનો છે. આમ કહીને ગભદ્ર વિદ્યાસિદ્ધને અને ચન્દ્રલેખાને એવું સમજાવે છે કે ખરેખર તમારે જે કોઈ કર જ હોય છે તે તમારા પડતાના પ્રત્યે ક્રોધ કરેને? હવે ઉપસંહાર કરતાં ગોભદ્ર ચન્દ્રલેખાને અને વિદ્યાસિદ્ધને કહે છે. આટલું મેં તમને કહ્યું તે કાંઈ ઓછું નથી. હવે વધારે કહેવાની જરૂર નથી. તમને જે મારા વચનને વિષે પ્રતિબંધ હોય તે તમે તમારામાં રહેલા પૂર્વના રાજ્યને તજી દો અને પરસ્પર પ્રણય કો. એટલે પ્રેમ-ભાવને ધરનારા બનો, ભદ્રના આવા કને વિકસિદ્ધને અંતઃકરણ ઉપર ભારે અસર કરી. આંથી ગામે વિદ્યાસિદ્ધને ચન્દ્રલેખાના ચરણે પડવાનું કહ્યું. તરત જ વિદ્યાસિદ્ધ ઊભું થઈ ગયું અને સીધે જ ચન્દ્રલેખાના ચરણોમાં પડી ગયો. મેં તારે જે કાંઈ અપરાધ કર્યો છે, તે મારા અપરાધની તું મને ક્ષમા કરે ! વિદ્યાસિદ્ધની નમ્રતાએ ચન્દ્રલેખાના હૈયા ઊપર કેવી સુંદર અસર નીપાવી દીધી ? અહીં આ બન્યું એટલામાં તરત જ ચંદ્રલેખાની મોટી બેન ચન્દ્રકાંતા નામની જેગિણી પણ કેટલીક દાસીઓથી પરિવરી થકી ત્યાં આવી પહોંચી. એનું હૈયું