________________
૧૦૬
બોધ યાને ધર્મનું સ્વરૂપ
રાજાએ સંતને કહ્યું “હે મહાત્મન ! તમે મને એ કેઈ મંત્ર આપે કે, જ્યારે મને દુઃખ (કચ્છ) આવે ત્યારે ઉપયોગી થાય. - સંતે કહ્યું: “હે રાજન ! દુઃખ અને સુખ કોઈના આપ્યા આવતા નથી અને કોઈને ભગાડ્યા ભાગતા નથી. એ તો પિતાના કર્મને હિસાબ લેવા-દેવા આવે છે. દુઃખ એ લેણદાર છે અને સુખ એ દેણદાર છે. બાકી મારી પાસે એ કઈ મંત્ર નથી કે જે તને આપું. તે પણ રાજાએ હડ પકડી કે ગમે તેમ કરીને મને તે મંત્ર આપે જ પડશે. સાધુ પાસે તે ઘણુ મંત્ર હોય છે પણ કોઈને આપતાં. નથી એવું મેં સાંભળ્યું છે.
સંતે ઘણે સમજાવ્યા છતાં રાજા પોતાની જીદ છોડો નથી. એટલે સંતે કહ્યું કે હે રાજન! તને જ્યારે દુઃખ આવે ત્યારે તું “એ બી ચલ જાયેગા”—એ મંત્રનું રટણ કરજે.
રાજા સમયે કે આ મને મંત્ર મલી ગયે, એટલે ખૂબજ ખુશ થયે અને સંતને ચરણે પડીને રજા માગી કે હું હવે જાઉં છું. સંતે કહ્યું કે રાજા ક્યારે પણ ધર્મને ભુલીશ નહિ. એ પછી રાજા નગરીમાં આવ્યો.
સમય સમયનું કામ કરે છે એ રીતે જોગાનુજોગ કુદરતી રાજા ઉપર આરોપ આવ્યું. જેના કારણે રાજાને કેદમાં જવું પડયું. ત્યારે રાજાને સંત પાસેથી મળેલ મંત્ર