________________
૧૦૨
સધ યાને ધર્મનું સ્વરૂપો બારણે ઉભા રહેવાની ને કહેતા હતા, તેજ ધનવાને મનુષ્ય. આ વેશના પ્રતાપે, મારા પગ દાબે છે. ધન્યવાદ છે આ વેશને! આ પ્રમાણે વેશની અનુમોદના કરતો, ભવતરભવમાં રાજાધિરાજ સંપ્રતિરાજ થયે.
(ઉપરના દૃષ્ટાંત દ્રવ્ય મુનિશે જીવને પડતે બચાવી લીધે તે સમજવા માટે ટુંકમાં છે.)
જીવની ભવ્યતા સારી હોય તે પેગ સારે મલી જાય જેમ તિર્યંચ આત્મા ઉંદરને કેવલી ભગવાનનો યોગ મલી ગયે.
ધર્મનાથ ભગવાનના સમવસરણમાં એક ઉંદર ઊંચો થઈ થઈને પરમાત્માની વાણી સાંભળે છે. આ જોઈને ઇન્દ્ર મહારાજ ભગવાનને પુછે છે “પ્રભુ ! શું આ જીવની બહુ યોગ્યતા છે કે આમ નાચે છે ?” પ્રભુ કહે છે : “ઈન્દ્ર ! આ જીવ એગ્ય છે કે, કે મારા ને તારા પહેલાં મેલે જવાને છે.” અહં” અને “મમ”
અહં” એટલે હું અને મમ” એટલે મારૂં. આ મંત્ર મેહરાજાને છે. અને એ મન્ચ દ્વારા મોહે જગતને આંધળું બનાવેલું છે.
મહારાજા ધર્મરાજાને પડકાર ફેકે છે કે આપ જગતને દેખતા બનાવવાની મહેનત કરે છે, હું જગતને આંધળું બનાવવાની મહેનત કરું છું પણ લખી રાખજો કે, આપની