SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ સધ યાને ધર્મનું સ્વરૂપ નિર્બળ કદી કદી સબળ થઈ તે હચમચાવ્યાં પર્વત સંસારની રંગભૂમિ પર, નાટક અનેરાં ભજવતે પરભાવમાં તું રત રહયે, સ્વભાવને ભૂલી ગયે; મોંઘેરે માનવ દેહ પામી, પાપમાં ઝુલી રહયે. મમતા તજી સમતા મહીં, રમતાં રહે જે આતમા આ ક્ષણ વિનશ્વર દેહ જેડી, તે બને પરમાતમા. પ્રભુ વીરને એ જ્ઞાનદીપ, અંતર વિષે જે ઝળહળે; એ દિવ્ય નયને ઉઘડતાં, અજ્ઞાનતા દૂરે ટળે. બુદ્ધિ અનંતી આત્મમાં, ફેરવ હવે પુરુષાર્થને; પ્રભુને શિષ્ય કંકણ કહે, તું સાધજે પરમાર્થને. પ્રગતિવાદના આ યુગમાં આપણી પ્રગતિ થઇ રહી છે કે અવગતિ? તે તે અત્યંત વિચારણીય વાત છે. બધી -વાતે બુદ્ધિ કેવળ ધર્મભાવના અને આત્માના ઉદ્ધાર માટે જ આટલી બધી હિનતા...જેમને ધર્મ પ્રત્યે અંતરનું બહુમાન હશે, એ તે ધર્મને નહીં ભૂલે, પણ જેમને ધર્મ કર્મને ખ્યાલ જ નથી તેવા છે માટે આવા પુસ્તકનું વાંચન ચેતના રૂપ કેવું થશે ? ચાર ગતિ સંસારમાં, ભટકયે કાળ અનંત; પુણ્ય-પાપ સમજણ વિના, આ નહિ દુખ અંત.(૧) જિનવરને જાણ્યા નહી, ન મલ્યા ગુરૂ નિગ્રંથ; મિથ્યા પરવશ છવડે, સેવ્યા અવળા પંથે...(૨)
SR No.005737
Book TitleSadbodh yane Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorKanji Shamji Satiya
PublisherHansraj Ghelabhai Satiya
Publication Year1980
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy