________________
સોધ યાને ધતું સ્વરૂપ
એક કવિએ કહ્યું છે કેઃ— ભક્તિ ભક્તિ સબ કોઈ કરે, ભક્તિ ભક્તિ મે 'ફેર એક ભક્તિ તા અજબ હેય, એક ભક્તિ હૈ દમડી શેર.
૯૬
જેમ મહાપુરૂષોએ જે રાહને આચાયો એ જ રાહુને અનુસરવું એ આપણા સૌનું પરમ કર્તવ્ય છે, પૂર્વ પુરૂષોને પંથે ચાલી અમૂલ્ય સંસ્કારોના ખજાના આપણા માટે મુકી ગયા છે. એ ખજાનાને, એ ખજાનાના રહસ્યને જાણવાની સમજવાની અને આચરવાની શું આપણી ફરજ નથી ? પૂર્વીના પરમ પુણ્યના ઉદયે આપણને આદેશ આર્યકુળ તેમાંય વળી મહાદુલ ભ મનુષ્યભવ અને એથીય વિશેષ દુર્લભ જૈનધર્મીની પ્રાપ્તિ પણ થઇ પરંતુ એ ધર્માંની ઓળખાણપિછાણ થઈ છે ખરી ?
જ્ઞાની ભગવંતા ફરમાવે છે કે આ શાસનના એકાદ માને પણ આરાધી શાશ્ર્વત સુખ મેળવી શકાય છે, આ કયારે બને ? જ્યારે આપણે આને ઓળખીયે ત્યારે ને?
(સંસારનુ) જગતનું કોઈ એ સર્જન કર્યું નથી. અજ્ઞાનીમાં (જગત) સર્જવાની તાકાત નથી. અને જ્ઞાની આવા સંસાર બનાવે જ નહી ? સસાર (જગત) અનાદિ કાળથી છે અને દરેક (આત્મા) જીવા કર્મ અનુસારે જીવે છે. અને મરે છે. સુખ-દુઃખ ભોગવે છે. બધા કમ રાજાના પ્રભાવ છે. ભગવાને તેા જન્મ-મરણના ફેરા ટાળવા મેાક્ષનુ સુખ કહ્યું છે. જ્યાં પોતે ગયાં——