________________
ધ યાને ધર્મનું સ્વરૂપ લઈને યાત્રાએ જવાથી ફાયદો પણ શું ? અને મારા જેવા ફકીરને પૈસાની જરૂર પણ શું? બસ પૈસા લીધા વગર ચા ગયે, આથી સમજાય છે કે નહિ? મનને ભીખારી તે સાચો ભીખારી, જેમ ચોર ચોરી કરતા હોય તે તે ખુલ્લે ચેર છે, પણ જે શાહુકારીમાં ગુપ્તપણે ચોરી જેવી કામગિરિ કરે તે સાચે ચેર! જેને જેટલું ભાગ્ય પ્રમાણે મલ્યા કરે છે, તેમાં સંતોષ કરનાર સાચે શ્રીમંત છે. એ પણ જમાનો હતો કે જ્યારે ફાટેલ કપડે અને ગરીબ માવતરે લાજ જતી ન હતી. લાજ તે ખરાબ કામ (કુકર્મો થી જતી હતી, વર્તમાનાના પરિવર્તનકાળમાં ગમે તેવા હેય, પણ રહેણીકહેણી, પહેરવેશ સારા હોય તો બસ છે. એવાઓનું જૈન સંસ્થા ને મંડળમાં પણ સ્થાન હશે! આ પણ કાળને પ્રભાવ છે. વર્તમાનકાળની સ્વામીભક્તિ જુઓ ! મહાવીરસ્વામી પ્રભુના જન્મને વરઘેડ નીકળે હત, તે જ્યાંથી પસાર થતા હતા, ત્યાં એક સામાન્ય ભાવુક સ્વામીભાઈની ભક્તિ માટે, સાકરના પાણીના ભરેલા વાસણ રોડ પરની કુટપાથરી ઉપર રાખીને ત્યાંજ બધાને આપતા રહ્યા. હવે વરઘોડો આગળ ચાલતાં એક શ્રીમંત ભાવુકે પિતાને બંગલામાંથી બહાર આવીને વડામથી પાંચ-આઠ સારા સારા શ્રીમતિને તેડીને પોતાની રૂમ ઉપર સાકરનું પાણી પીવડાવ્યું. જુઓ! સામાન્ય શ્રાવકની ભક્તિ અને શ્રીમંતની ભક્તિ ! મહામંત્રી ઝાંઝણશાએ મહારાજ સારંગદેવને કહી દીધું કે, મારા સ્વામીભાઈએ મારા માટે બધા સરખા છે. કેઈપણ સાધર્મિને છોડીને હું જમવા નહિ આવું.