________________
સોધ યાને ધર્મનું સ્વરૂપ પિલાને ખાત્રી થઈ કે ખરેખર મારું પુણ્ય પાવરકુલ તે છેઃ નહિ તે રાજાને થપાટ મારવાથી રાજા જુદો જ વિચાર કરે તે? મિત્રને સાપથી બચાવવાના ઘણા રસ્તા છે એમ રાજાના મગજમાં વિચાર આવે તે? રાજા શું ન કરે ?
યાદ રાખજો પુણ્ય બળવાન હશે ત્યાં સુધી ગમે તેવું ઊંધું કરશે તે પણ સીધું પડવાનું છે અને પુણ્ય ક્ષય થયે સીધું કરેલું પણ ઊંધું થશે. પુણ્ય પાંસરા હશે ત્યાં સુધી બધું સીધું થવાનું છે. પુણ્ય કહો કે ભાગ્ય કહો એકની એક વાત છે. પ્રારબ્ધ કહે કે તકદીર (નશીબ) કહે એકની એકજ વાત છે. આ બધું ધર્મથી મળે છે. જે પુણ્યથી સુખ મલે છે તે માટે ધર્મ કરવા કુરસદ નથી. અને પાપથી દુઃખઆપદાઓ મળે છે. તે પાપ માટે ઉજાગર કરવા તૈયાર કેટલી જીવની અજ્ઞાનતા કહેવાય.'
હસતાં બાંધ્યાં રેતાં પણ નહિ છૂટે એટલે બંધ સમય-ચિત્ત ચેતીઓ, ઉદયે શો સંતાપ,
બાંધતા વિચાર કરજો નહિ તે ઉદય કાળે રતાં પણ છેડે આવશે નહિ.
* દુહ – બોલવું હોય તે બેલે જેને લગની લાગી પ્રભુ નામની, જય બેલે ભગવાનની, જય બેલે ભગવાનની, વિજળીના ચમકારા જેવી, જિંદગી ચાલી જાય છે. શાને જીવી રહયો છે માનવી, રંગ રાગના નાગે, નાટક કરતાં ટક ટક કરતાં, ભમી રહ્યાં સંસારે,