________________
સઘ્યેાધ યાને ધર્માનું સ્વરૂપ
પ્રતિભાના પ્રકાશ :—પ્રતિભાને પ્રકાશ વય સાથે સંકળાયેલા નથી હાતા ! દેહની દિવસ મર્યાદા કઇ એ પ્રકાશમાં વિકાસ લાવે એવુ નથી ! પૂર્વના પુણ્ય સાથે સંકળાયેલા એ પ્રકાશ બાળકમાં પણ જડી આવે અને વૃદ્ધમાં એને અશે ય ન જડે. એમ પણ બની શકે છે. પ્રતિભા એટલે પરાજયને વિજયમાં ફેરવનાર આત્માની શક્તિ. આવી પ્રતિભાવાળા માનવ પરાજયમાં પણ વિજયનું સ્મિત કરી જાણે છે. આ પણ ગત ભવનુ પુણ્ય છે.
૫૪
હમણાંના કાળ તો ખુશામતના કાળ છે. અને એમાં અળિયાના એ ભાગ. એમાં જો બુદ્ધિ ભળે તે થાય ચાર ભાગ. અને એમાં જો લાગવગ લાગી જાય તે! થાય છ ભાગ. એ નાટક ચાલે છે. પૂર્વે જે શાંતિમય વાતાવરણ હતુ એજ સ્થાને આજે ધાંધલીયું અને અશાંતિમય વાતાવરણ સર્જાઈ રહ્યું છે. અને એવી રીતે લગભગ સસ્થાઓ અને મ`ડળે
ચાલે છે.
: દુહા “જન્મ લઈને જગતમાં, કહેા તમે શુ શુ કર્યુ પુન્યનું કે પાપનું, કેટલું ભાથું ભર્યુ. હિસાબ પડશે આપવા, ત્યારે કાંટાની ધાર ખુચશે; યાદ રાખો એજ પ્રશ્નો કુદરત (કર્મ રાજા) તમને પૂછશે, હજી છે હાથમાં બાજી, કરીલે પરમાત્માને રાજી; પ્રભુના શિષ્ય કહે, તારા મૃત્યુ પછી છે શુ
: