________________
૫૦
સબોધ યાને ધર્મનું સ્વરૂપ
ર૭ જેટલી દીક્ષાર્થીના બહુમાનમાં પ્રમુખ સ્થાને રહ્યા તેટલી ચીને ત્યાગ કરેલ. આવાં આત્મા પ્રમુખ સ્થાને રહેવાથી “ધર્મની શોભા વધે છે. લક્ષ્મી અને અધિકાર વધતાં, શું વધ્યું છે તે કહે, શું કુટુંબ કે પરિવારથી, વધવાપણું એ નવ ગ્રહ વધવાપણું સંસારનું, નરદેહને હારી જ, તેને વિચાર નહિ અહહ....એક પળ તમને હવે.”
સંસારના બધાજ ભૌતિક આનંદના પરિણામ ક્યારેક આસુમાં જ આવતાં હોય છે. આજે હસનાર કાલે રડતો હોય છે. દેખ કિસ્મતકી બુરાઈ, દિન બુરે આને લગે
પહેલે ઉસે ખેલતે, અબ ઠેકર ખાને લગે. દષ્ટાંત
લાખને વેપાર કરનાર એક શ્રીમંત ઝવેરી કર્મને ઉદય થતાં થપ્પડ ખાઈ બેઠે ને બધી સંપત્તિ ગુમાવી દીધી. એટલે મુંઝાવા લાગે.
પત્નીનું શું થશે ?” પત્નીએ કહ્યું “બાળક નાનું છે. ઘરમાં કોઈ રહ્યું
નથી »
મારા બન્નેનું શું થશે ?” પત્નીએ કહ્યું “ચિંતા ન કરે, તમે છે તેથી અમારે બધું જ છે.”