________________
ખંડ : ૧ લા
૪
સાચું કહે અન્યથા તા સમજે કે એ ગમે તેમ વર્તે તેમાં મારે શું ?
ડુમણાં જમાના બહુજ વિવેકી આવી ગયા છે. નાની નાની બાબતામાં આભાર માનવાના અને સભાઓ ભરવાના. જમાનાની ખુશ્ને નીચે આભારથી જાણે સારી વ્યક્તિને ઢાંકી દેવાના નુખાય અજબ-ગજબના જ છે ને ? (આ તા લાકર જન કામગીરી છે)
વિચારો, એમાં રહેલા સ્વાર્થ ને વિવેક કેવા દિલના દરવાજો ખાલે છે....
છે ને દુનિયા દા રગી ખેલ,
છાસવારે શોકસભા, બહુમાનની સભા વગેરે વગેરે....મોટાઇએ માનવીને જોઇએ છે.
હા. બહુમાન ધર્મનું, ધર્મગુરૂનું, તપસ્વીનુ અને ચારિ ત્ર્યનુ (દીક્ષાવાળા જીવનુ) જરૂર થાય. પણ એ બહુમાનમાં પ્રમુખ સ્થાન લેવાનું પણ મુલ્ય ચુકવવું પડે છે. તે ફક્ત પૈસાથી નહીં સાથે ત્યાગથી. એ ઉપર મે' એક વાત સાંભળી છે. જે અહી” કહુ છુ.... એક સગૃહસ્થ જેટલા દીક્ષાથી એના બહુમાનમાં પ્રમુખ સ્થાને રહ્યાં એટલે વખત એક એક વસ્તુને ત્યાગ કર્યા હતા. એમણે કીધુ કે આ સ’સારનો ત્યાગ કરનાર આત્માનું બહુમાન ફેકટમાં પ્રમુખ સ્થાને રહેવાથી થતું નથી પણ એમણે સંસારનો ત્યાગ કર્યાં તે વધુ નહિ તે એક વસ્તુનો ત્યાગ મારે પણ કરવા જ જોઇએ. એ રીતે તેએ
સ. ૪