________________
ભવ ભાવના પ્રકરણ ભાગ - ૨
અવતરણિકા : તેઓમાં પ્રથમ અંબજાતિનો જે વ્યાપાર છે તેને જણાવે છે.
आराइएहिं विंधति मोग्गराईहिं तह निसुंभंति । ઘાëતિ સંવરશ્ને કુંવંતિ ય નારસંવા ૨૦ રૂા. आरादिभिर्विध्यन्ति तथा मुद्गरादिभिर्निम्नन्ति,
घाटयन्ति अंबरतलान्मुञ्चन्ति च नारकानम्बाः ।।१०३।। ગાથાર્થઃ અંબ પરમાધામીઓ નારકોને આરોથી વધે છે તથા મુગરાદિથી મારે છે, ત્રાસ પ્રમાડે છે અને આકાશતળમાં મૂકે છે. (૧૦૩).
अम्बजातीया देवा नारकमम्बरतले दूरं नीत्वा ततश्चाधोमुखं मुञ्चन्ति, पतन्तं च वज्रमयारादिभिर्विध्यन्ति, मुद्गरादिभिस्ताडयन्ति, तथा 'धाडंति' त्ति क्रीडया नानाभयानि सन्दर्शयन्तः सारमेयानिव तानुत्रासयन्ति, दूरं यावत् पृष्ठतो धावन्त: पलायनं कारयन्तीत्यर्थः ।।
ટીકાર્થ : અંબે જાતિના દેવો નારકને આકાશમાં દૂર ઊંચે લઈ જઈ પછી ઊલટું મુખ કરીને છોડે છે અને પડતા એવા તેને વજમય આરાદિથી વીંધે છે તથા મુગરાદિથી મારે છે. અને થાઉંતિ એટલે ક્રીડાથી જુદા જુદા ભયોને બતાવતા કૂતરાઓની જેમ તેઓને ત્રાસ આપે છે. દૂર સુધી પાછળ દોડતા પરમાધામીઓ તેઓને ભગાડે છે એમ કહેવાનો ભાવ છે.
अथाम्बर्षिव्यापारः - હવે અંબર્ષિના વ્યાપારને જણાવે છે.
निहए य तह निसन्ने ओहयचित्ते विचित्तखंडेहिं । વMહિં સંવરિરી તત્વ નેતિ, ૨૦૪ निहताँश्च तथा निषण्णान् उपहतचित्तान् विचित्रखण्ड:
कल्पयन्ति कल्पनीभिः अम्बर्षयस्तत्र नैरयिकान् ।।१०४।। ગાથાર્થ અંબર્ષિ જાતિના દેવો નારકોને એવી રીતે હણે છે જેથી તેઓ બેભાન થઈ પડે છે. પછી તષ્ણ કાતરોથી તેઓના ભિન્ન ભિન્ન ટૂકડાઓ કરે છે. (૧૦૪).
खड्गमुद्गरादिना निहतांस्तथा निषण्णांस्तद्घातमूर्च्छया पतितानुपहतमनःसंकल्पानिश्चेतनीभूतान् सूचिकोपकरणविशेषसदृशीभिः कल्पनीभिः विचित्रैः स्थूलमध्यमसूक्ष्मखण्डैस्तत्राम्बर्षयो नारकान् कल्पयन्ति ।।
ટીકાર્થ: ખગ - મુક્મરાદિથી હણાયેલા તથા બેઠેલા અને ખગ-મુક્મરાદિના ઘાતની મૂર્છાથી પડેલા, હણાયેલા મનના સંકલ્પોથી નિચેતન થયેલ નારકોને સોય જેવા તીક્ષ્ણ ઉપકરણોની સમાન કાતરોથી અંબર્ષિ પરમાધામીઓ મોટા મધ્યમ અને સૂક્ષ્મ ટૂકડાઓમાં નારકોને કાપે છે.
अथ श्यामानां व्यापृतिमाह - હવે શ્યામાના વ્યાપારને કહે છે