________________
30२
ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨
__uथार्थ : मनुष्य५j, क्षेत्र, ति, पुष, ३५, माय, आयुष्य, बुद्धि, श्रqानो अवड, श्रद्धा भने संयम लोभ हुन . (४७८)
अस्याश्च गाथाया भावार्थो बलिनरेन्द्राख्यानके समाख्यात एव, मनुजत्वादिकं चागमे 'चुल्लग पासग धने' इत्यादिभिर्दृष्टान्तैर्दुलभमुक्तं, अतस्तन्मध्यादुपलक्षणार्थं युगसमिलादृष्टान्तमेकमाह -
ટીકાર્થ : અને આ ગાથાનો ભાવાર્થ બલિનરેન્દ્ર કથાનકમાં કહેવાયો છે જ અને મનુષ્યપણું વગેરે આગમમાં ચુલ્લક, પાસન, ધાન્ય વગેરે દૃષ્ટાંતોથી દુર્લભ કહેવાયો છે આથી તેમાંથી યુગસમિલાનું દૃષ્ટાંત ઉપલક્ષણને માટે કહેવાય છે.
अवरदिसाए जलहिस्स कोई देवो खिवेज किर समिलं । पुव्वदिसाए उ जुगं तो दुलहो ताण संजोगो ।।४६९।। अवि जलहिमहाकल्लोलपेल्लिया सा लभेज जुगछिर्छ । मणुयत्तणं तु दुलहं पुणो वि जीवाणऽउनाणं ।।४७०।। अपरदिशि जलधेः कोऽपि देवः क्षिपेत् किल समिलां पूर्वदिशि तु युगं ततो दुर्लभः तयोः संयोगः ।।४६९।। अपि जलधिमहाकल्लोलप्रेरिता सा लभेत युगच्छिद्रं
मनुजत्वं तु दुर्लभं पुनरपि जीवानां अपुण्यानाम् ।।४७०।। ગાથાર્થ : કોઈ દેવ છેલ્લા સ્વયંભૂરમણ સમુદ્રના પશ્ચિમ કાંઠા પર સમિલાને મૂકે અને પૂર્વના કાંઠાપર યુગને મૂકે પછી સમુદ્રના મહામોજાઓથી હાલતા ચાલતા તે બંને પણ ભેગા થઈને એક બીજામાં પરોવાઈ જાય એ જેટલું દુર્લભ છે તેના કરતા અધન્ય જીવોને મનુષ્યપણું મેળવવું વધારે हुम . (४७८-४७०)
प्रतीतार्थे ।। यथा मनुजत्वं दशभिर्दृष्टान्तैर्दुर्लभं, एवं क्षेत्रजात्यादीन्यपि । ततस्तानि सर्वाणि लब्ध्वाऽपि यो जिनधर्मे प्रमाद्यति स जरामरणादिभिराघ्रात: शोचयतीति दर्शयति - .
જેવી રીતે મનુષ્યપણું દશ દષ્ટાંતોથી દુર્લભ છે તેમ ક્ષેત્ર-જાતિ વગેરે દશ દૃષ્ટાંતથી દુર્લભ છે. તેથી તે સર્વને મેળવીને જે જિનધર્મમાં પ્રમાદ કરે છે તે જરામરણાદિથી સુંઘાયેલો શોકને પામે છે તેને બતાવે છે.
खेत्ताईणि वि एवं दुलहाई वणियाइं समयम्मि । ताई पि हु लभृणं पमाइयं जेण जिणधम्मे ।।४७१।। सो जूरइ मझुजरावाहिमहापावसेनपडिरुद्धो । तायारमपेच्छन्तो नियकम्मविडंबिओ जीवो ।।४७२।। क्षेत्रादीनि अप्येवं दुर्लभानि वर्णिणतानि समये तान्यपि खलु लब्ध्वा प्रमादितं येन जिनधर्मे ।।४७१।।