________________
૨૯૨
ભવ ભાવના પ્રકરણ ભાગ - ૨
નિષ્ક્રમણ તપઃ
સુમતિનાથ ભગવાને એકાસણું કરીને દીક્ષા લીધી તેમને આશ્રયીને એકાસણું કરવું. વાસુપૂજ્ય સ્વામીએ ઉપવાસ કરીને દીક્ષા લીધી તેને આશ્રયીને ઉપવાસ કરવો, પાર્શ્વનાથ અને મલ્લિનાથ સ્વામીએ અક્રમ કરી દીક્ષા લીધી તેથી તેઓને આશ્રયીને અટ્ટમ કરવા. બાકીના વિશ તીર્થકરોએ છઠ્ઠ કરી દીક્ષા લીધી તેથી તેમને આશ્રયીને એકેક છઠ્ઠ કરવો. સર્વ મળીને ૪૭ ઉપવાસ તથા એક એકાસણું થાય અને આંતરાના બાવીશ દિવસ થાય ૪૭+૧+૨૨=૭0 દિવસ થાય. કેવલ તપ?
આ તપમાં જે તીર્થકર જે તપ કરી કેવલજ્ઞાન પામ્યા હોય તે તીર્થકરને આશ્રયીને તે તપ કરવો. શ્રી આદિનાથ, મલ્લિનાથ, નેમનાથ અને પાશ્વનાથે અટ્ટમ તપ કરી કેવળજ્ઞાન મેળવ્યું તેથી તેમને આશ્રયીને ચાર અઠમ કરવા, શ્રી વાસુપૂજ્ય સ્વામીને ચોથભક્તથી કેવળજ્ઞાન થયું તેમને આશ્રયીને ઉપવાસ કરવો બાકીના ઓગણીશ તીર્થકરોને છઠ્ઠ ભાવથી કેવળજ્ઞાન થયું તેઓને આશ્રયીને છઠ્ઠ કરવા. સર્વ મળી એકાવન ઉપવાસ થયા વચ્ચે ૨૩ અંતરના ૨૩ એકાસણ ગણતા કુલ ૭૪ દિવસે તપ પૂર્ણ થાય. નિર્વાણ તપ :
આ તપમાં જે તીર્થકર જે તપસ્યા કરીને મુક્તિ પામ્યા હોય તે તપ તે જ પ્રકારે એકાંતર ઉપવાસથી કરવો તેમાં શ્રી આદિનાથ છ ઉપવાસથી નિર્વાણ પામ્યા છે. શ્રી મહાવીર સ્વામી છઠ્ઠ તપથી બાકીના બાવીસ તીર્થકરો એક માસના ઉપવાસથી મોક્ષ પામ્યા છે. તે સર્વ તપના ઉપવાસો એકાંતર એકાસણા વડે કરતા ૪૪ માસ અને સોળ દિવસે થાય છે. શ્રી મહાવીર તપઃ
તપનું નામ
સંખ્યા વરસ | માસ દિવસ તપનું નામ
સંખ્યા વરસ | માસ દિવસ
ચારમાસી બે માસી માસ ખમણ. અર્ધ મા ખમણ ૬ માસી ત્રણ માસી અઢી માસી દોઢ માસી ભદ્ર-મહાભદ્ર
પાંચ દિવસ ન્યૂન છ માસી/૧ અટ્ટમ છટ્ટ પારણા દિક્ષા દીન
|-
| ઇ
કુલ વ.મા.દિ. |૧૯ ૪૦ માસ = ૩-૪-૦૦
૭૪ દિવસ= ૦-૩-૧૪ | ૨૦ |૧૬
૩-૬-૧૪
.
દીક્ષાદિન
સર્વતો ભદ્ર
|
૧૨
૦૬ ૧૫