________________
ભાવના પ્રકરણ ભાગ- ૨
अथ देवगतिः देवगई चिय वोच्छं एत्तो भवणवइवंतरसुरेहिं । जोइसिएहिं वेमाणिएहिं जुत्तं समासेण ।।३२६ ।। देवगतिमपि वक्ष्ये इतो भवनपतिव्यंतरसुरैः
ज्योतिष्कैर्वमानिकैर्युक्तां समासेन ॥३२६।। ગાથાર્થ ભવનપતિ-વ્યંતર-જ્યોતિષ અને વૈમાનિક દેવોના ભેદોથી યુક્ત દેવગતિને જ હું ટુંકમાં 58. (3२७)
सुगमा । भवनपतयश्च दशविधा भवन्ति, तेषां च द्विसप्ततिलक्षाधिकाः सप्त कोटयो भवनानि भवन्तीति दर्शयति -
ગાથાર્થ સુગમ છે. ભવનપતિ દશ પ્રકારના છે અને તેઓના સાત ક્રોડ અને બોંતેર લાખ ભવનો છે. તેને બતાવતા કહે છે.
दसविहभवणवईणं भवणाणं होंति सव्वसंखाए । कोडीओ सत्त बावत्तरीए लक्खेहिं अहियाओ ।।३२७।। दशविधभवनपतीनां भवनानि भवन्ति सर्वसंख्यया
कोट्यः सप्त द्विसप्तत्या लक्षैरधिकाः ।।३२७।। ગાથાર્થઃ અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર, વિદ્યુતકુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિફકુમાર, વાયુકુમાર તથા સ્વનિતકુમારના ભેદથી ભવનપતિ દેવોના દશ ભેદો છે. (૩૨૭) __गतार्था । नवरं भवनपतीनां दशविधत्वमित्थं भावनीयं - "असुरा नाग सुवन्ना विज्जू अग्गी य दीव उदही य । दिसि वाउ तहा थणिया दसभेया होंति भवणवई ।।१।।" त्ति ।।
थार्थ स२ छ. परंतु भवनतिन श मेहो मा प्रभाए 4 - असुर, नाग, सुवा, विद्युत, અગ્નિ અને દીપ અને ઉદધિ, દિશિ, વાયુ તથા સ્વનિત એમ ભવનપતિના દસ ભેદો છે. (૧) • अथ भवनानामेव संस्थानादिस्वरूपमाह -
હવે ભવનોના જ સંસ્થાન આદિ-સ્વરૂપને જણાવતા કહે છે.
ताई पुण भवणाई बाहिं वट्टाइं होंति सयलाई । अंतो चउरंसाइं उप्पलकनियनिभा हेट्ठा ।।३२८।। सब्बरयणामयाइं अट्टालयभूसिएहिं तुंगेहिं । जंतसयसोहिएहिं पायारेहिं व गूढाइं ।।३२९।।
१. च भवनानां द्विसप्ततिलक्षाधिकाः सप्त कोटयो भवन्ती - सं. २ ।। २. सप्त भवनकोटयो भवन्ति ई- वा. ने. ।।