________________
૧૪૬
ભવ ભાવના પ્રકરણ ભાગ - ૨
છઠ્ઠી માસે પિત્ત અને શોણિતનો ઉપચય કરે છે. સાતમે માસે પેશીને પાંચશો ગણી કરે છે અને સાતસો શીરાઓ નશો) કરે છે. તેમાં ૧૦૦ શીરાઓ નાભિમાંથી નીકળીને મસ્તકમાં જાય છે તેને રસહરણી કહેવાય છે તે રસને પહોંચાડવાનું કામ કરે છે તેનો વિઘાત કે અનુગ્રહ થતા શ્રોત-ચક્ષુ ઘાણ- જીભ વગેરેનો વિઘાત-અનુગ્રહ થાય છે. બીજી ૧૭૦ નશો નાભિમાંથી નીકળી પગમાં જાય છે તે બળને કરનારી છે તેનો ઉપઘાત થયે શીરોવેદના અંધત્વ વગેરે થાય છે. બીજી ૧૬૦ નાભિમાંથી નીકળી ગુદામાં જાય છે જેના કારણે વાયુ મૂત્ર-મળની હરફર થાય છે. તેનો વિઘાત થયે મસા, પાંડુરોગ-વેગ નિરોધ થાય છે. બીજી ૧૬૦ નાભિમાંથી નીકળી તિછ બાહુમાં જાય છે, તે બાહુબળ કરનારી છે તેનો ઉપઘાત થયે પેટ કુલિની વેદના થાય છે, ૨૫ નશો શ્લેષમને ધારણ કરનારી છે, ૨૫ નશો પિત્તને ધારણ કરનારી છે. ૧૦ નશો શુક્રને ધારણ કરનારી છે. સ્ત્રીઓને ક૭૦ નશો હોય छ भने नपुंसडीने ७८० नशो होय छे. (२५८)
नव चेव य धमणीओ नवनउइं लक्ख रोमकूवाणं । अद्भुट्ठा कोडीओ समं पुणो केसमंसूहि ।।२५९॥ निष्फन्नप्पाओ पुण जायइ सो अट्ठमम्मि मासम्मि ।
ओयाहाराईहि य कुणइ सरीरं समग्गं पि ।।२६०।। दुन्नि अहोरत्तसए संपुने सत्तसत्तरी चेव । गभगओ वसइ जिओ अद्धमहोरत्तमन्त्रं च ।।२६१।। उक्कोसं नवलक्खा जीवा जयंति एगगब्भम्मि । उक्कोसेण नवण्हं सयाण जायइ सुओ एक्को ।।२६२।। गब्भाउ वि काऊणं संगमाईणि गरुयपावाइं । वचंति केऽवि नरयं अन्ने उण जंति सुरलोयं ।।२६३।। नवलक्खाण वि मझे जायइ एगस्स दुण्ह व समत्ती । सेसा पुण एमेव य विलयं वचंति तत्थेव ।।२६४।। सुयमाणीए माऊइ सुयइ जागरइ जागरंतीए । सुहियाइ हवइ सुहिओ दुहियाए दुक्खिओ गब्भो ।।२६५।। कइया वि हु उत्ताणो कइया वि हु होइ एगपासेण । कइया वि अंबखुजो जणणीचेट्ठाणुसारेण ।।२६६।। इय चउपासो बद्धो गन्भे संवसइ दुक्खिओ जीवो । परमतिमिसंधयारे अमेज्झकोत्थलयमज्झे ब्व ।।२६७।।