________________
ભક ભાવના પ્રકરણ ભાગ-૨
૧૨૯
क्षीणः स्मृत्वा सह प्रियतमया रतानि शालीक्षेत्रेषु क्षिप्तो गुप्ताविव पंजरस्थितो हंत ! कीरत्वे ।।२३९।। भ्रांत: सहकारवनेषु प्रियतमापरिगतेन स्वच्छन्दं स्मृत्वा पञ्जरगतो बहुविषण्णो विपन्नश्च ।।२४०।। गृहीतः खरनखरबिडालिकया आकृष्य कण्ठे कम्पमानः (રસ) વિન્ માતોડસ તત્ર તત્ આર ! પારા तत्रैव च स्वच्छन्दं मृद्वीकालतामंडपेषु हिण्डन्
जनकेन पाशकः बद्धो भक्षितश्च जनन्या ॥२४२॥ ગાથાર્થ : પક્ષીના ભવમાં બીજા પક્ષીઓને ગળીને દુ:ખ આપતો અને બીજા પક્ષીઓ વડે ભક્ષણ કરાતો ઉત્પન્ન થયેલા દુ:ખવાળો તું ભમ્યો છે તેને યાદ કર. (૨૩૫)
કઠોર પગની લાતોથી તથા ચાંચના પ્રહારથી બીજા પક્ષીઓને હણતાં અને બીજા પક્ષીઓ વડે હણાતો લાંબા કાળ સુધી બાજ આદિ પક્ષીઓના ભાવોમાં રહ્યો છે. (૨૩૯).
અજ્ઞાનથી આંધળો બનેલો તું પાશોમાં, સળગતા અગ્નિમાં માંસનો ટુકડો છે જેમાં એવા કૂટ યંત્રોમાં પડ્યો છે, બંધાયો છે, ખવાયો છે અને રુંધાયો છે તેને યાદ કર. (૨૩૭)
દુશ્મન કુકડાના નખના પ્રહારથી ફૂટી ગઈ છે આંખ જેની ભેદાયું છે સર્વ શરીર જેનું એવો તું હે જીવ ! બીજાને કૌતુક થાય તે માટે ઘણીવાર મરણ પામ્યો છે. (૨૩૮)
ધાન્યના ખેતરોમાં પ્રિયતમાની સાથે કરેલી ક્રીડાઓને યાદ કરીને તું દુર્બળ થયો. અહો ! કારાવાસમાં નંખાયેલની જેમ તે પોપટના ભવમાં પાંજરામાં પુરાઈને રહ્યો. (૨૩૯).
આંબાના વનોમાં પ્રિયતમાની સાથે સ્વચ્છેદ ભ્રમણને યાદ કરીને પાંજરામાં પુરાયેલો તું ઘણો ખેદ પામ્યો અને મરણ પામ્યો. (૨૪૦).
તણ નખોવાળી બિલાડીવડે ગળું ખેંચીને પકડાયો છે અને બરાડા પાડતો, વિલાપ કરતો એવો તું તે ભવમાં બિલાડીવડે ભક્ષણ કરાયો છે તેને યાદ કર. (૨૪૧)
અને તે જ વનમાં દ્રાક્ષના લતામંડપોમાં સ્વચ્છંદ વિચરતો પૂર્વભવના પિતાવડે પાશોથી બંધાયો છે અને પૂર્વભવની માતાવડે ભક્ષણ કરાયો છે. (૨૪૨). __ त्रिसोऽपि पाठसिद्धाः ।। अथ विशेषतः कुर्कुटमधिकृत्याह-कौतुकिना केनापि योध्यमानेषु कुर्कुटेषु प्रतिपक्षभूतस्य कुर्कुटस्य ये तीक्ष्णा नखरास्तत्प्रहारैः स्फुटितनयनो विभिन्नसर्वाङ्गश्च परकौतुकनिमित्तमनन्तशोऽपि निधनं-विनाशं गतोऽसि जीव !, तदेतश्चेतसि विचिन्त्य तथा कुरु यथेदशस्थानेषु नोत्पत्स्यसे इति भावः ।। अथ शुकमधिकृत्याहकीरत्ते त्ति शकजन्मनि । 'तहिं' ति शकजन्मन्येव । शेषं स्पष्ट ।। अत्रापि संसारासमंजसतोपदर्शनार्थ जनकजनन्यादिभिर्बन्धनभक्षणादीनि शुकस्य दर्शयन्नाह-तत्रैव शुकभवे महाटव्यां द्राक्षालतामंडपेषु हिण्डमानः, शेषं सुगम, कथानकं तूच्यते