________________
કે
તેની ના
AAP
જીવતા માછલાને અગ્નિ ઉપર રાખીને ભડથું કરે છે. (વિશેષ વર્ણન માટે ૧૩૬ મા પેજમાં વાંચો.)
બિચારો મફતલાલ લમણા ઉપર હાથ મૂકીને કુટુંબના નિર્વાહની ચિંતા કરી રહ્યો છે. બિમાર પડેલી તેની સ્ત્રી
ખાટલામાં સુતી છે. પરણાવવા લાયક બનેલી છોકરી બાજુમાં ઊભી છે. સ્ત્રીની દવા માટે પણ પૈસા નથી તો ક છોકરીને પરણાવવા પૈસા ક્યાંથી લાવવા ? તેની ચિંતામાં પડ્યો છે. ક્ષણિક સુખ માટે આવી અનેક ઉપાધિઓ
ઊભી કરીને આ જીવે આવાં દુ:ખો અનંતવાર સહન કર્યા છે. હે જીવ! આવા સંયોગોમાં તેં બીજાઓ પાસે પૈસા તુ માટે કેટલી દીનતા કરી છે ! આ વખતે તારું અભિમાન ક્યાં ગયું? માટે હવે અભિમાન છોડીને દેવ-ગુરુની ? - ભક્તિ કરી અને મા-બાપની સેવા કર. (વિશેષ વર્ણન માટે ૧ ૭૫મા પેજમાં વાંચો.).