________________
ભવ ભાવના પ્રકરણ ભાગ-૨
उयंरे उंटकरंकं पट्ठीए भरो गलम्मि कूवो य । उज्झं मुंचइ पोक्करइ तहा वि वाहिज्जए करहो । । १९८ ।। नासा समं उट्टं बंधेउं सेल्लियं च खिविऊण । लज्जूए अ खिविज्जइ करहो विरसं रसंतोऽवि । । १९९।। गिम्हम्मि मरुत्थलवालुयासु जलणोसिणासु खुप्पंतो । गरुयं पि हु वह भरं करहो नियकम्मदोसेण । । २०० ।। उदरे औष्ट्रकरंकं पृष्ठौ भारो गले कूपश्च
ऊर्ध्वं मुञ्चति पूत्कारयति तथाऽपि बाह्यते करभः । । १९८ ।। नासिकयां समं ओष्ठं बद्ध्वा शैलकं च क्षिप्तवा
रज्वा च क्षिप्यते करभो विरसं रसन्नपि । । १९९ ।।
ग्रीष्मे मरुस्थलवालुकासु ज्वलनोष्णासु खिद्यन्
गुरुकमपि खलु वहति भारं करभो निजकर्मदोषेण । । २०० ।।
१०३
गाथार्थ : अंटना पेट अपर हाउपिं४२ बांधीने, पीठ पर भार साहीने 45 ( तुप ) ने गणामां લટકાવે છે પછી ઊંટ પોકાર કરે તો પણ વહન કરાય છે. (૧૯૮)
નાકની સાથે હોઠ બાંધીને અને નાકમાં દોરી પરોવીને વિરસને રડતો હોય તો પણ ઊંટ દોરીથી यीने सर्व वाय छे. (वहन राय छे.) (१८८)
ઉનાળામાં અગ્નિ જેવી ગરમ મરુ સ્થળની રેતીમાં ઘણાં પણ ખેદને પામતો ઊંટ પોતાના કર્મના घोषथी, वहन राय छे. (२००)
तिस्रोऽपि सुगमा: । नवरं यो गलिरुष्ट्रो भवति स क्षिप्तभरो मार्गे प्रतिस्थानमुपविशति, ततस्तस्य किलोदरे तीक्ष्णास्थिसङ्घातरूपमुष्ट्रकलेवरं बध्यते, तेन च बद्धेन दूयमान उपवेष्टुं न शक्नोति, गले च घृतादिभृतः कुतपको बध्यते ।। केन पुनः कर्मणा जन्तवः करभेषु जायन्त ? इत्याह -
-
ટીકાર્થ : ત્રણેય ગાથા સુગમ છે. પરંતુ ભાર ભરેલો ગળિયો* ઊંટ માર્ગમાં ચાલતા સ્થાને સ્થાને બેસી જાય છે. તેથી તેના પેટ ઉપર તીક્ષ્ણ હાડકાના માળખાવાળું ઊંટનું કલેવર બાંધે છે જેથી ઊંટ બેસવા કરે તો પણ બેસી નં શકે એટલે ફરજિયાત ચાલવું પડે. અને ગળામાં ઘી આદિથી ભરેલો કૂપક (કુતુપ) બાંધવામાં આવે છે. પણ કયા કર્મોથી જીવો ઊંટના ભવમાં ઉત્પન્ન થાય છે ? તેને કહે છે.
जिणमयमसद्दहंता दंभपरा परधणेक्कलुद्धमणा ।
अंगारसूरिपमुहा लहंति करहत्तणं बहुसो । । २०१ । ।
ગળિયું ઢોર એટલે દુર્વિનીત પશુ જે ભાર ભરેલો હોય ત્યારે ચાલતા ચાલતા બેસી ગયા પછી જલદીથી ઊઠે નહીં તેવો અર્થાત્ ખોટીલો.