________________
પ્રકર્ષવાળી ઉન્નત્તિને મેળવીને સમસ્ત સંસારના દુઃખરૂપી પ્રપંચથી મૂકાયેલા સર્વપ્રકારના શરીર અને કર્મના સંબંધને છોડીને બિલ મહાનરેન્દ્ર ૠષિ કેવલીનો જીવ મોક્ષપુરીનો પરમેશ્વર થયો.
આ પ્રમાણે બલિનરેન્દ્રનું કથાનક પૂર્ણ થયું અને તે પૂર્ણ થતાની સાથે પ્રથમ અનિત્યભાવના
સમાપ્ત થઇ.
(ભવભાવના પ્રકરણનો પ્રથમ ભાગ સમાપ્ત થયો.)