________________
હાલાર્મજયી દ્વિતીય શ્લોક વંશસ્થ છંદમાં છે.
| ઓગણીશથી બાવીસ શ્લોક ઉપેન્દ્રવજા છંદમાં છે. આ ત્રણથી સાત શ્લોક ઉપેન્દ્રવજા છેદમાં છે. * ગ્રેવીસથી પચ્ચીશ શ્લોક ઉપજાતિ છેદમાં છે. આઠથી અગ્યારશ્લોક ઉપજાતિ છંદમાં છે. * છવ્વીસમો શ્લોક ઉપેન્દ્રવજા છંદમાં છે. બારમાં શ્લોકનું પ્રથમ ચરણ ઇન્દ્રવંશા છેદમાં છે. * સત્તાવીશમો શ્લોક ઉપજાતિ છંદમાં છે. - શેષ ૩ ચરણ વંશસ્થ છંદમાં છે.
* અઠ્ઠાવીસમો શ્લોક વંશસ્થ છેદમાં છે. * તેર-ચૌદ શ્લોક ઉપેન્દ્રવજા છંદમાં છે. * ઓગણત્રીસ-ત્રીસ શ્લોક ઉપજાતિ છંદમાં છે. * પંદરમો શ્લોક ઉપજાતિ છેદમાં છે.
* એકત્રીસમો શ્લોક રથોદ્ધતા છેદમાં છે. સોળ શ્લોક ઉપેન્દ્રવજા છંદમાં છે. * બત્રીશમા શ્લોક શિખરિણી છંદમાં છે. ટીકા-ભાષાંતર
આ સ્તુતિ અન્યયોગવ્યવચ્છેદદ્ધાત્રિશિકા જેટલી ગહન નહિ હોવાથી કે અન્ય કોઈ પણ કારણે પ્રાચીનકાળ માં આના ઉપર કોઈ ટીકા રચાઈ હોય તેમ જણાતું નથી. | વિ.સં. ૨૦૧૫ માં લગભગ ૬૦૦ શ્લોક પ્રમાણ કીર્તિકલા નામની વ્યાખ્યા કીર્તિચન્દ્રવિજયજીગણિએ આ
સ્તોત્ર પર રચી છે. મૂળ શ્લોકનું ગુજરાતી તથા હિન્દીમાં ભાષાંતર બે-ત્રણ સ્થાનેથી થયેલ છે. જેમાં તત્ત્વનિર્ણયપ્રાસાદમાં શ્રી આત્મારામજી મહારાજે કરેલ મૂળ શ્લોકોનું હિન્દી વિવેચન અતિ મહત્વનું છે. ઉદ્ધરાણ - કલિકાલસર્વજ્ઞ આચાર્યદેવ શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજે આ સ્તોત્રની રચના કરી છે તેમ જ સ્વકૃત પ્રમાણમીમાંસા નામના ગ્રંથમાં પ્રથમ અધ્યાયના પ્રથમ આહ્નિક ૧૬માં સૂત્રમાં આ સ્તોત્રના ૨૧/ ૨૫/૩૧ એમ ૩ શ્લોક અનુક્રમે ચતુમ/ યવ તુતી/ વોવમ દિ દ્વારા લીધા છે. આ સિવાય અન્ય ગ્રંથકારોએ આ પણ આ સ્તોત્રના શ્લોકોનું ઉદ્ધરણ ઘણે ઠેકાણે કર્યું છે. તુલા
અયોગવ્યવચ્છેદદ્ધાત્રિશિકાના કેટલાક શ્લોક આચાર્ય શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિ કૃત દ્વાઝિંશદ્ દ્વત્રિશિકા તથા સમન્તભદ્ર કૃત યુકત્યનુશાસન સાથે સામ્ય ધરાવે છે. કોઈ કોઈ શ્લોક સ્વયંભૂસ્તોત્ર, કલ્યાણમંદિર, ભક્તામર, આપ્નમીમાંસા સ્તોત્રો સાથે પણ સમાનતા ધરાવે છે. રચના
અન્યયોગવ્યવચ્છેદદ્ધાત્રિશિકાના પ્રથમ કાવ્યની ટીકામાં આવતી નીચેની પંકિત પરથી જણાય છે કે શું અન્યયોગવ્યવચ્છેદદ્વાચિંશિકાની રચના થયા પૂર્વ અયોગવ્યવચ્છેદદ્ધાત્રિંશિકાની રચના થઈ છે.
અન્યયોગવ્યવચ્છેદકાત્રિશિકાનું પ્રથમ કાવ્ય આ મુજબ છે – " अनन्तविज्ञानमतीतदोषमबाध्यसिद्धान्तममर्त्यपूज्यम् । . श्रीवर्धमानं जिनमाप्तमुख्यम् स्वयंभुवं स्तोतुमहं यतिष्ये ॥" આમાં આવતા શ્રીવર્ધમાન પદની આચાર્ય શ્રી મલ્લિષણસૂરિ આ મુજબ ટીકા કરે છે. • .. અવલોકન
કરી 10
::
:
:
:
..................
wજ
:
:
:
:
*
* * *
* * *
: