________________
A
B . . ચાકુષ્ઠમંજરી ___ यथा च भगवदुपक्रमे जीवानन्त्ये न दोषस्तथा दिङ्मात्रं भाव्यते । भगवन्मते हि षण्णां जीवनिकायानामेतद् । अल्पबहुत्वम्। सर्वस्तोकास्त्रसकायिकाः । तेभ्यः संख्यातगुणाः तेजस्कायिकाः। तेभ्यो विशेषाधिकाः पृथिवीकायिकाः तेभ्यो विशेषाधिका अप्कायिकाः । तेभ्योऽपि विशेषाधिका वायुकायिकाः । नभ्योऽनन्तगुणा वनस्पतिकायिकाः । ते च । व्यवहारिका अव्यवहारिकाच । “गोला य असंखिज्जा असंखणिग्गोअ गोलआ भणिओ । इक्विक्कम्मि णिगोए अणन्तजीवा से मुणेअव्वा ॥१॥ सिज्झन्ति जत्तिया खलु इह संववहारजीवरासोओ । एंति अणाइवणस्सइरासीओ तत्तिआ तम्मि ॥२॥ इति वचनाद् यावन्तश्च यतो मुक्तिं गच्छन्ति जीवास्तावन्तोऽनादिनिगोदवनस्पतिराशेस्तत्रागच्छन्ति । न च तावता तस्य | काचित् परिहाणिर्निगोदजीवानन्त्यस्याक्षयत्वात् । निगोदस्वरूपं च समयसागराद् अवगन्तव्यम् । अनाद्यनन्तेऽपि काले નિગોદ (૧) સૂક્ષ્મ અને (૨) બાદર એમ બે ભેદવાળી છે. અવ્યવહારરાશિ માત્રનિગોદરૂપ જ છે. આ નિગોદ અનંતજીવોના એકશરીરરૂપ છે. આવા અસંખ્યનિગોદો ભેગા મળી એક નિગોદ ગોળક બને છે. આખા ચૌદ રાજલોકમાં આવા અસંખ્ય નિગોદગોળકો છે. કહ્યું છે કે – “(આ લોકમાં)નિગોદગોળા અસંખ્ય છે, એક એક ગોળામાં અસંખ્ય નિગોદો છે. અને એક એક નિગોદમાં અનંતજીવો છે. સંવ્યવહારરાશિમાંથી જેટલા જીવો સિદ્ધ થાય છે તેટલા જ જીવો અનાદિવનસ્પતિ (= અનાદિનિગોદ = અસંવ્યવહારરાશિ) માંથી સંવ્યવહારરાશિમાં આવે છે. આમ સંવ્યવહારરાશિમાંથી જેટલા ઓછા થાય તેટલા અસંવ્યવહારરાશિમાંથી પૂરાતા જાય છે. તેથી સંવ્યવહારરાશિની સંખ્યા હંમેશા એકસરખી જ રહે છે.
શંકા :- આમ થતા થતા અસંવ્યવહરરાશિની નિગોદ ખાલી થઈ જશે. કેમકે તેમાંથી માત્ર શનિ જ થાય છે, તેમાં ઉમેરો તો થતો નથી. અને અસંવ્યવહારરાશિ ખાલી થયા બાદ થોડા જ કાળમાં સંવ્યવહરરાશિ પણ ખાલી થઈ જશે. કેમકે એકબાજુ અસંવ્યવહારરાશિમાંથી આગમન અટકી જશે, અને બીજી બાજુ મોક્ષમાં ગમન ચાલુ રહેશે. આમ તમારા મતે પણ સંસાર ખાલી થવાની આપત્તિ તો છે જ.
સમધાન :- ના એમ નહિ થાય. કેમકે અસંવ્યવહરરાશિની નિગોદમાં એટલા અનંત જીવો છે, કે ત્રણે કાળમાં સમયે સમયે એકએક જીવ બહાર નીકળે તો પણ તે ખાલી ન થાય. આમ આ નિગોદ અક્ષયપાત્રતુલ્ય છે. નિગોદનું વિશેષ સ્વરૂપ સમયસાગર (= સિદ્ધાન્તઆગમરૂપ સમુદ્રમાંથી સમજવું. અનાદિઅનંત કાળમાં સિદ્ધ થયેલા, થતાં અને સિદ્ધ થનારા જીવોની કુલ સંખ્યા પણ એક નિગોદના અનંતમાં ભાગ જેટલી જ છે.' આમ હોવાથી નિગોદ ક્યારેષ ખાલી થશે નહિ. તેથી સંસારને ખાલી થવાની કે મુક્તજીવોને ફરીથી સંસારમાં
१. द्विविधा जीव सांव्यवहारिका असांव्यवहारिकाचेति । तत्र ये निगोदावस्थात उदृत्य पृथिवीकायिकादिभेदेषु वर्तन्ते ते लोकेषु दृष्टिपथमागताः सन्तः पृथिवीकायिकादिव्यवहारमनुपतन्तीति व्यवहारिका उच्यन्ते । ते च यद्यपि भूयोऽपि निगोदावस्थामुपयान्ति तथापि तेसांव्यवहारिका एव, संव्यवहारे पतितत्वात् । ये पुनरनादिकालादारभ्य निगोदावस्थामुपगता एवावतिष्ठन्ते तेव्यबहारपथातीतत्वादसांव्यवहारिकाः। प्रज्ञापनाटीकायां सू. २३४ । २. छाया-गोलाच असंख्येयाः असंख्यनिगोदो गोलको भणितः । एकैकस्मिन् निगोदे अनन्तजीवा ज्ञातव्याः ॥१॥ सिध्यन्ति यावन्तः खलु इह संव्यवहारजीवराशितः । आयान्ति अनादिवनस्पतिराशितस्तावन्तस्तस्मिन् ॥ २ ॥ ૧. શંકા:- સિદ્ધના જીવોમાં સતત વધારો અનાદિકાળથી અનંતકાળ સુધી થાય. અને છતાં હંમેશા સિદ્ધના જીવો નિગોદના જ જીવો કરતા અનંતમાં ભાગ્યે જ રહે આ વાત બુદ્ધિગમ નથી.
સમાધાન :- અલબત્ત, આ વાત આપણા જેવા છીછરી દૃષ્ટિવાળા માટે શ્રદ્ધાગ જ છે, છતાં આ ગણિતના ષ્ટાંતથી કથંચિત બુદ્ધિગમ પણ બનાવી શકાય છે. દસને ત્રણ વડે ભાગો. (૧૦ + ૩) જયાં સુધી નિ:શેષ જવાબ ન આવે, ત્યાં સુધી ભાગાકાર ચાલુ રાખો. જવાબ. (૩.૩૩૩૩૩૩....) યાવત અનંત ૧૩ મુકો. હવે પુછો શેષ બચી? જવાબ હા. પ્ર. હજી કેટલીવાર ભાગાકાર થઈ શકશે? જ, અનંતીવાર. પ્ર. જેટલીવાર ભાગાકાર કર્યો તેનાથી વધુવાર ભાગાકાર થઈ શકશે? જ. માત્ર વધુવાર એમ નહિ પણ અનંતગણવાર ભાગાકાર થઈ શકશે. અર્થાત લખેલા અનંત ‘૩ કરતા લખી શકાય એવા “૩ અનંતગણ છે. કાવ્ય-૨૯
8320