________________
સ્થાકુટમેજરી द्रव्यार्थिकगुणभावे पर्यायार्थिकप्राधान्ये तु न गुणानामभेदवृत्तिः सम्भवति । समकालमेकत्र नानागुणानामसम्भवात्, सम्भवे वा बदाश्रयस्य तावद्वा भेदप्रसङ्गात् । नानागुणानां सम्बन्धिन आत्मस्पस्य च भिन्नत्वात्, आत्मस्पाभेदे तेषां भेदस्य विरोधात् । स्वाश्रयस्यार्थस्यापि नानात्वाद्, अन्यथा नानागुणाश्रयत्वस्य विरोधात् । सम्बन्धस्य च सम्बन्धिभेदेन भेददर्शनाद् व नानासम्बन्धिभिरेकत्र (सम्बन्धा?) सम्भवाघटनात् । तैः क्रियमाणस्योपकारस्य च प्रतिनियतस्पस्यानेकत्वात् अनेकैरुपकारिभिः क्रियमाणस्योपकारस्य विरोधात् । गुणिदेशस्य प्रतिगुणभेदात् तदभेदे भिन्नार्थगुणानामपि गुणिदेशाभेदप्रसङ्गात् । संसर्गस्य च प्रतिसंसर्गिभेदात् तदभेदे संसर्गिभेदविरोधात् । शब्दस्य प्रतिविषयं नानात्वात् सर्वगुणानामेकशब्दवाच्यतायां सर्वार्थानामेकशब्दवाच्यतापत्तेः शब्दान्तरवैफल्यापत्तेः । છે. જેમકે “બાળ અને યુવા પર્યાય, બાળઅવસ્થા ( પર્યાય) અને યુવાઅવસ્થાને જો ભિન્ન માનવામાં ન આવે, તો બન્નેને સમકાલીન માનવા પડે. એટલે કે બાળઅવસ્થાનો ત્યાગ અને યુવાઅવસ્થાનો સ્વીકાર થઈ શકે નહિ. તથા ક્ષણે ક્ષણે પર્યાયો બદલાતા લેવાથી વસ્તુનું સ્વરૂપ પણ બદલાય છે, અને સ્વરૂપભેદે વસ્તૃભેદ છે. આમ પર્યાયાર્થિકન, પર્યાયભેદે વસ્તુભેદ માને છે. તેથી વસ્તુમાં સમકાળે અનેક પર્યાય માની શકાય નહિ તેથી પર્યાયો વચ્ચે કાલની અપેક્ષાએ ભેદ છે.)(૨) આત્મરૂપ:દરેક ગુણો ભિન્નસ્વભાવવાળા છે. જો સ્વભાવ એક જ છે, તે ગુણો પણ બધા એક જ લેવા જોઈએ. એક સ્વભાવી ગુણો ભિન્ન શકે નહિ. (એક દ્રવ્યમાં વૃનિરૂપસ્વભાવ એક હેવાથી તેઓ અભિન્ન છે. એમ દ્રવ્યાર્થિકનયને સમ્મત છે. છતાં દરેક ગુણોનું પોતાનું સ્વતંત્રઅસ્તિત્વ સ્વભાવભેદ વિના સંભવે નહિ. “સ્પર્શગુણ કરતાં રૂપગુણનો સ્વભાવ જૂધે છે. એ પ્રતીત જ છે. તેથી સ્વભાવની અપેક્ષાએ પણ ગુણો ભિન્ન છે.)(૩) અર્થ:- ગુણોના આશ્રયભૂત પદાર્થો પણ અનેક છે. પદાર્થમાં અનેકતા ન હોય તો તે અનેક ગુણોનો આશ્રય બની શકે નહિ. (પૂર્વે દર્શાવ્યું, તેમ એકક્ષણે એક ગુણયુક્ત જ પદાર્થ હેય. અને તે ક્ષણે અનેક ગુણો દેટ થાય છે. આ અનેક ગુણો આશ્રયની અનેકતા વિના સિદ્ધ થાય નહિ તેથી આ અનેક ગુણો આશ્રયની અનેકતાને સિદ્ધ કરે છે. આ જ પ્રમાણે વિષમકાળે દેખાતાં અનેક ગુણો પણ વસ્તુની અનેકતાને સિદ્ધ કરે છે. કાચી કેરી ખાટો રસથી યુક્ત હેય છે, પાકી કેરી મધુરરસથી યુક્ત હેય છે. જો બન્ને અવસ્થા વખતે કેરી એકાંતે એકરૂપ હેય, તો પછી ખાટારસ અને મધુરરસ વચ્ચે પણ ભેદ રહે નહિ. તેથી ભિન્નકાલીન ગુણોના આશ્રય તરીકે પણ વસ્તુ અનેકાત્મક છે. આમ આધારની અપેક્ષાએ પણ ધમાં ભેદ છે.) (૪) સમ્બન્ય:- સમ્બન્ધીઓ ભિન્ન હોવાથી સમ્બન્ધ પણ ભિન્ન ભિન્ન છે. અનેક સમ્બન્ધીઓ એક જ સમ્બન્ધથી રહે તે અનુપપન્ન છે. (વસ્તુ અનન્તધર્માત્મક છે. પર્યાયાર્થિકનયની અપેક્ષાએ એ અનન્નધર્મો પરસ્પર ભિન્ન છે. તે ભિન્ન ધર્મોના આધાર તરીકે દ્રવ્ય પણ અનન્તાત્મક છે, જેમકે ખાટા રસગુણનો ગુણી કાચી કેરી છે અને મધુરરસ ગુણનો ગુણી પાકી કેરી છે, આમ ગુણ-ગુણી યુગલો ભિન્ન-ભિન્ન લેવાથી તેઓ વચ્ચેનાં સમ્બન્ધો પણ ભિન્ન-ભિન્ન છે. તેથી સમ્બન્ધની અપેક્ષાએ પણ ગણો વચ્ચે ભેદ ી છે. ગણગણી વચ્ચે અપૃથભાવ (તાદાભ્ય) સમ્બન્ધ છે, જે તાધભ્યથી એક ગણ સ્વગુણીમાં વૃત્તિ છેતે જ તાધભ્યથી અન્ય ગુણ પોતાનાં ગુણીમાં વૃનિ ન હોઈ શકે. કેમકે તાદાત્મ એટલે એકરૂપતા (=અભેદ). તેથી એક જ તાદાત્મ હેય તો સર્વ ગુણો
એકરૂપ જ થઈ જાય.)(૫) ઉપકાર:- દરેક ગુણ ગુણી પર સ્વસ્વનિયતરૂપે જ ઉપકાર કરે છે. એટલે કે એકગુણ જી જેવા પ્રકારનો ઉપકાર ગણી પર કરે છે. તેનાથી ભિન્ન પ્રકારનો ઉપકાર અન્યગુણ કરે છે. જેમકે સ્પર્શગુણ છે પોતાના ગુણીપર સ્પર્શાત્મક ઉપકાર કરે છે. અર્થાત પોતાના ગુણીને સ્પર્શવાળો બનાવે છે, જયારે રસગુણ Bી રસઆત્મક ઉપકાર કરે છે, અર્થાત પોતાના ગણીને રસવાળો બનાવે છે. આમ ઉપકારની અપેક્ષાએ પણ હિ
ગુણમાં ભેદ છે. (૬) ગુણિદેશ - ગુણીમાં રહેલા એક ગુણની અપેક્ષાએ તે ગુણી જે દેશમાં છે, તેનાથી જ $ ભિન્ન દેશમાં ને ગુણીને પોતાના બીજા ગુણની અપેક્ષાએ સ્વીકારવો જોઈએ. કેમકે તે ગુણો પરસ્પર અને ? છ ગુણીથી ભિન્ન છે. અન્યથા ભિન્નવસ્તુના ગુણોમાં પણ અભેદ માનવાની આપત્તિ આવે. (બે ભિન્ન ગુણીમાં દર રહેલા ગુણો જે ભિન્ન છે, તો તેઓના ગુણીના દેશો પણ ભિન્ન દેખાય છે. તેમ અહીં પણ ગુણો પરસ્પર ભિન્ન હોવાથી, તેમના ગુણીનો દેશ પણ ભિન્ન કલ્પવો જોઇએ. અથવા દરેક ગુણોના ગુણી જૂદા જૂદા છે અને જૂઘ જૂધ ક્ષેત્રમાં રહેલા છે. તેથી તેને દૂર H:: પર્યાયાર્થિક્તયે કાલઆદિ આઠનું સ્વરૂપ 2િ79