________________
ચાદમારી
ક
WA
સંવત ૨૦૪૮ અલ’ બાઈક
કલ-૫૦૦ કિંમત રૂ.૧૧૦.૦૦
પ્રાપ્તિસ્થાન શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ C/o. અધ્યાપક ચંદ્રકાંત એસ. શાહ
કનાસાનો પાડો પાટણ – ગુજરાત PIN 384 265.
**
શ્રી કુમારપાળ વી. શાહ ૩૯, કલીકુંડ સોસાયટી મફલીપુર ચાર રસ્તા ધોલકા - ૩૮૭૮૧૦
*
विद्या विवेको विनयो विशुद्धिः, सिद्धान्तवाल्लभ्यमुदारता च । असद्ग्रह्मद्यान्ति विनाशमेते, गुणास्तृणानीव कणाद्दवाग्नेः ।।
अध्यात्मसारे જેમ દાવાનલના કણથી ઘાસની ગંજી ખાખ થાય છે, તેમ અસગ્ગહના પ્રભાવે વિદ્યા, - વિવેક, વિનય, વિશુદ્ધિ, સિદ્ધાન્તપ્રિયતા અને ઉદારતા આ બધા ગુણો વિનાશ પામે છે.
ભાવનિદ્રા એટલે મોહમય દૃષ્ટિ, અતત્વના ચિંતન, રાગદ્વેષની રમત, મિથ્યાત્વનો મુંઝારો, બાહ્ય ભાવના તાંડવ, પ્રમાદની પરવશતા વગેરે ...
આને ટાળીને સતત ધર્મજાગરિકા, ધર્મજાગૃતિ, અર્થાત જ્ઞાનમય દૃષ્ટિ, સમભાવનો અભ્યાસ, સંવેગ-વૈરાગ્યની વૃદ્ધિ, તત્વની સમ્યગ વિચારણા, અંતર્મુખભાવ, સપુરુષાર્થ તમના વગેરે રાખવી જોઇએ.
- પૂજય ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી. વિ. ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા
* ઉચ્ચ પ્રકાશના પંથે.
www
.****
Laser Typesct & Printed by: . HANSA COMPUGRAPHICS, No. 8, Thirumalai Pillai Road, T. Nagar, Madr7s - 600 017.
::
:: : : : : : www
******
*