________________
દિકરીશું . sile -- -:aNE Dાજરી , કે. - B
अथास्ति तावदारोपनियमः । न च कारणविशेषमन्तरेण कार्यविशेषो घटते । बाह्यश्चार्थो नास्ति । तेन वासनानामेव वैचित्र्यं नेत्र हेतुरिति चेत् ? तद्वासनावैचित्र्यं बोधाकारादन्यत्, अनन्यद्वा ? अनन्यच्चेत्, बोधाकारस्यैकत्वात्कस्तासां परस्परता विशेषः । अन्यच्चेत्, अर्थे कः प्रद्वेषः, येन सर्वलोकप्रतीतिरपहूयते ? तदेवं सिद्धो ज्ञानार्थयोर्भेदः । ___तथा च प्रयोगः । विवादाध्यासितं नीलादि ज्ञानाद्व्यतिरिक्तं, विरुद्धधर्मादध्यस्तत्वात् । विरुद्धधर्माध्यासश्च ज्ञानस्य । शरीरान्तः , अर्थस्य च बहिः, ज्ञानस्यापरकाले, अर्थस्य च पूर्वकाले वृत्तिमत्त्वात; ज्ञानस्यात्मनः सकाशात्, अर्थस्य । च स्वकारणेभ्य उत्पत्तेः । ज्ञानस्य प्रकाशरूपत्वात्, अर्थस्य च जडस्पत्वादिति । अतो न ज्ञानाद्वैतेऽभ्युपगम्यमाने बहिरनुभूयमानार्थप्रतीतिः कथमपि सङ्गतिमङ्गति । न च दृष्टमपह्रोतुं शक्यमिति ॥ બોધાકાર અને વાસના પરસ્પરઅભિન્ન લેવાથી બધાકારને પોતાની જ વિચિત્રતાથી વિચિત્રરૂપેસિદ્ધ કરવામાં આત્માશ્રયદોષ છે. તેથી વાસનાનું ચિત્ર અનુ૫૫ન છે.)જો વાસનાને જ્ઞાનથી ભિન્ન માનતા હો, તો અર્થ ઉપર જ કેમ દ્વેષ રાખો છો, કે જેથી સર્વલોકને પ્રતીત જ્ઞાનથી તેના ભેદનો નિષેધ કરો છો. અર્થાત જો વાસના જ્ઞાનથી ભિન્ન રહી શકતી હોય, અને જ્ઞાનાદ્વૈતવાદનો ચૂરેચૂરો થઈ જતો ય, તો બાહ્યર્થને પણ જ્ઞાનથી ભિન્નરૂપે સ્વીકારવામાં દોષ નથી.
જ્ઞાનથી અર્થની ભિન્નતાના હેતુઓ અનુમાન પ્રયોગ આ પ્રમાણે છે, “વિવાદગ્રસ્ત નીલાદિપદાર્થ જ્ઞાનથી ભિન્ન છે, કેમકે વિરૂદ્ધધર્મોથી યુક્ત છે." અર્થ હેતુમાં અસિદ્ધિદોષ ટાળવા માટે કહે છે- (૧)જ્ઞાન શરીરની અંદર વૃત્તિ છે. જયારે અર્થ શરીરની બહાર વૃત્તિ છે. (ર)અર્થની વૃત્તિ પૂર્વકાળે છે, જ્ઞાનની અપર (=ઉત્તર) કાળે છે. તથા (૩) જ્ઞાન આત્મામાંથી ઉદ્ભવે છે. અર્થ સ્વકારણોમાંથી પ્રગટ થાય છે. (૪) જ્ઞાન પ્રકાશરૂપ છે, જયારે અર્થ જડ છે, આમ જ્ઞાનનાં ધર્મો કરતા અર્થના ધર્મો ભિન્ન છે. તેથી જ્ઞાન કરતાં અર્થભિન્ન સિદ્ધ થાય છે. કેમકેભિન્નધર્મોવાળી વસ્તુઓ ભિન્ન તરીકે જ ઈષ્ટ છે. તેઓમાં અભેદ અપ્રસિદ્ધ છે. તેથી જ્ઞાનાટતવાદનો સ્વીકાર કરવામાં આવે, તો પ્રત્યક્ષથી અનુભવાતા બાઘાર્થની પ્રતીતિ સંગત થઈ શકે નહિ, પણ બાઘાર્થને પ્રત્યક્ષથી અનુભવ થાય છે. તેથી આ પ્રત્યક્ષદેટનો નિષેધ થઈ શકે નહિ.
અત એવ, સ્તુતિકારશ્રી કહે છે. “સંવિઅદ્વૈતમાર્ગે અર્થનું સંવેદન થઈ શકે નહીં! સંવિત = જેનાથી વસ્તસ્વરૂપનું વિપરીતતાથી રહિતપણે સમ્યગ રીતે વેદન (બોધ) થાય. સ્વસંવેદનપક્ષમાં સંવેદન સંવિત = જ્ઞાન, તેનો અદ્વૈત (બેપણું ત. બપણાનો અભાવ-અર્થાત- એકત્વ = અદ્વૈત) = બાલ્લાર્થના નિષેધથી જ્ઞાનનું એકપણું. અર્થાત “જ્ઞાન જ તાત્વિક છે, બાહ્યર્થ તાત્વિક નથી' એવો અભિગમ.આ જ્ઞાનાત માર્ગે = જ્ઞાનાતપણે બાહ્યર્થનો થતો સાક્ષાત અનુભવ અયોગ્ય ઠરે.
સુગતે ( માયાપુત્રબુદ્ધ) પરિકલ્પના કરેલી સઘળી ક્ષણક્ષયાદિવસ્તુનો સમુદાય બુદ્ધિમાં વ્યામોહ ઉત્પાદક |
ઇન્દ્રજાળ સમાન છે, અને વિદ્ગુનશીર્ણ છે. જેમ તીક્ષ્ણધારવાળા દાંતરડાથી ઘાસ-સ્તમ્બવગેરે શીઘ કિ . લણાતાની સાથે જ નષ્ટ થાય છે. એમ બુદ્ધે પેલી આ ઇન્દ્રજાળ પણ વિશીર્ણ (વિલીન) થાય છે. અથવા છે તો કોઇ જાદૂગરે રચેલી ઇન્દ્રજાળ લોકોને અવાસ્તવિક તે-તે વસ્તુઓ દેખાડે છે, અને ભોળા લોકોને ઠગી પછી રિક $ નિરંશપણે નષ્ટ થાય છે. તેમ સુગતે કલ્પેલા તેને પ્રમાણ અને તે-તે ફળ વચ્ચેનો અભેદ, સર્વપદાર્થોની $ ક્ષણિકતા, જ્ઞાન અને અર્થનો અભેદ, જ્ઞાનાત અભ્યપગમે ઈત્યાદિ સર્વસિદ્ધાંતો પ્રમાણના બોધ વિનાનાં છે. લોકોને વ્યામોહિત કરે છે. પરંતુ યતિથી વિચારતાં તે સિદ્ધાંતો વિનાશશીલતાને જ ભજે છે. અહીં “સગત છે Eશી જ્ઞાનથી અર્થની ભિનતાના હેતુઓ શ્રી ,ઈની કિછે જિ :::::::::::::::
કથક કારણB217
:::::::::::