________________
રં
:::::::::::
:
ડિરેકટર
--+ ચાઠમંજરી 1:- . . क्षणिकत्वादुत्पत्त्यनन्तरमेव निरन्वयं विनष्टे फलस्य प्रमाणकार्यस्य न भावः=सत्ता, निर्मूलत्वात् । विद्यमाने हि । फलहेतावस्येदं फलमिति प्रतीयते नान्यथा, अतिप्रसङ्गात् । किञ्च, हेतुफलभावः सम्बन्धः, स च द्विष्ठ एव स्यात्। KE ६ न चानयोः क्षणक्षयैकदीक्षितो भवान् सम्बन्धं क्षमते । ततः कथम् 'अयं हेतुरिदं फलम्' इति प्रतिनियता प्रतीतिः।।
एकस्य ग्रहणेऽप्यन्यस्याग्रहणे तदसंभवात् । “द्विष्ठसंबन्धसंवित्ति:कम्पप्रवेदनात् । द्वयोः स्वस्पग्रहणे सति આ સંવન્યવેનમi" રૂતિ વાનાજૂ II
જન્યજનકભાવને આગળ કરી સાધ્યસાધન સ્વીકારતા નથી, કે જેથી એકમાં જ પ્રમાણ અને ફળ માનવામાં વિરોધ આવે. પરંતુ અમે તો સાધ્યસાધનભાવ માત્ર વ્યવસ્થાપ્ય-વ્યવસ્થાપકભાવને આગળ કરીને જ
સ્વીકારીએ છીએ. તેથી એક જ વસ્તુ કો'કરૂપે પ્રમાણરૂપ (=વ્યવસ્થાપક)અને બીજા કો'કરૂપે પ્રમાણફળરૂપ (=વ્યવસ્થાપ્ય)માનવામાં વિરોધ આવશે નહિ. વાસ્તવમાં તો તે જ્ઞાન અર્થકાર (=અર્થસદેશ) છે.અને તેની અર્થકારતા જ આવી વ્યવસ્થા કરવામાં હેતુ છે અર્થાત વ્યવસ્થાપક છે. અને નીલપ્રતીતિ વ્યવસ્થાપ્ય છે
વગેરે.
તાત્પર્ય:- બૌદ્ધમતે પ્રમાણ અને પ્રમાણફળમાં ભેદ નથી. તેથી અર્થપ્રતીતિરૂપ પ્રમિતિ અને પ્રત્યક્ષાદિપ્રમાણ બને અભિન્ન છે. “અર્થપ્રાપકજ્ઞાન પ્રમાણ છે. અહીં સંશયવિપર્યયથી રહિત એવા જ્ઞાનનો પ્રવૃત્તિનાં વિષય (બાહ્યાર્થ)નો બોધ કરાવવો. એ જ પ્રાપકવ્યાપાર છે. હવે જે અર્થથી ( બાહ્યાર્થ)જ્ઞાન ઉત્પન્ન થયું. તે અર્થ અવશ્ય વિદ્યમાન લેવા છતાં જ્ઞાનમાં ડી એવો પ્રાપક (પ્રતીતિક્રિયારૂ૫)વ્યાપાર થાય છે કે, જેનાથી અર્થ પ્રાપ્ત =જ્ઞાત)થાય છે. તેથી આ પ્રાપકવ્યાપાર (અર્થપ્રતીતિ)કિયા જ જ્ઞાનનું ફળ છે. એટલે કે પ્રવૃત્તિના વિષયનું પ્રદર્શન કરાવનાર જ્ઞાન પ્રમાણ છે. અને એ પ્રદર્શન =વિષયપ્રતીતિ = પ્રાપકવ્યાપાર જ પ્રમાણફળ છે. તેથી જે જ્ઞાન પ્રમાણ છે તે જ જ્ઞાન ફળરૂપ છે. તથા અર્થની પ્રતીતિ એ જ જ્ઞાનનું સ્વરૂપ છે.
શંકા :- જો આ રીતે જ્ઞાન જ અર્થની પ્રતીતિરૂપ (=પ્રમિતિ)ોઈ પ્રમાણફળ છે. તે પ્રમાણ શું છે?
ઉત્તર:- ફળરૂપ જ્ઞાન જેવિષયમાંથી ઉત્પન્ન થાય છે. જ્ઞાનમાં તેજવિષયની જે સદેશતા છે તે પ્રમાણ છે. જેમકેનીલમાંથી ઉત્પન્ન થતું જ્ઞાન નીલ જેવું શ્રેય છે. અહીં જે સદેશતા છે તે જ પ્રમાણ છે. સદેશતા, સાપ, આકારવગેરેં પર્યાયવાચી શબ્ધ છે.
શંકા :- આ સદૃશતા જ્ઞાનથી અભિન્ન લેવાથી જે જ્ઞાન પ્રમાણરૂપ છે તે જ્ઞાન જ ફળરૂ૫ છે એમ આવીને ઊભું રહ્યું. એક જ વસ્તુ પોતાનું સાધન અને સાધ્ય એમ બન્ને ન બની શકે. તેથી પ્રમાણને સાધન માનવું હોય તો તેને અર્થસારુરૂપ શી રીતે માની શકાય?
સમાધાન :- જે સાધનથી અર્થપ્રતીતિષ્પ પ્રમાણફળ સિદ્ધ થાય, તે સાધન પ્રમાણ કહેવાય. જ્ઞાનની અર્થ સાથેની સદેશતાથી જ અર્થપ્રતીતિ સિદ્ધ થાય છે. તેથી આ સદેશતા જ પ્રમાણ છે તે યોગ્ય જ છે. તેથી પમાણ-હળવચ્ચે અભેદ ઇષ્ટ જ
શંકા :- ઇન્દ્રિયોવગેરેથી જ્ઞાન ઉત્પન્ન થાય છે અને તેઓ તો ઉત્પન્ન થયેલાં જ્ઞાનથી ભિન્ન છે તો પ્રમાણ અને ફળ વચ્ચે અભેદભાવ શી રીતે આવશે?
સમાધાન :- અલબત્ત, જ્ઞાનની ઉત્પત્તિમાં ઇન્દ્રિયો સહાયક જરૂર છે. છતાં પણ, ઉત્પન્ન થયેલું તે જ્ઞાન નીલાદિનિશ્ચિત બાઘાર્થનાં જ સંવેદનરૂ૫ છે તેવો નિશ્ચય કરાવવામાં આ ઇન્દ્રિયો સાધન બનતી નથી. તેથી જડ ઇન્દ્રિયો પ્રમાણ તરીકે માન્ય
નથી. પણ જયારે જ્ઞાન નીલાદિ નિશ્ચિત બાધાર્થ સદેશ છે તેવો અનુભવ થાય છે ત્યારે જ તે જ્ઞાન “નીલાદિ નિશ્ચિત બાઘાર્થના ૬૩ સંવેદનરૂપ છે તેવો નિર્ણય થાય છે. માટે આ સદેશતા જ પ્રમાણ૫ છે. અને તે પોતાના ફળભૂત અર્થપ્રતીતિરૂપ જ્ઞાનથી અભિન્ન છે ? જ છે તેથી પ્રમાણ અને પ્રમાણફળ વચ્ચેના અભેદભાવને કોઇ બાધ નથી.
w
છે ૬. ચિં તત્વાર્થરનો વાર્તિ, પૃ. ૪૨૨ મૃતા
૪.:::::::::::::::
કાવ્ય-૧૬
|
192