________________
:
૨૪
::::::::::::::::::: ::::::::::::
સ્થાપ્નાદમંજરી इदानीं सांख्याभिमतप्रकृतिपुरुषादितत्त्वानां विरोधावरूद्वत्वं ख्यापयन्, तद्बालिशताविलसितानामपरिमितत्वं ધતિ
चिदर्थशून्या च जडा च बुद्धिः शब्दादितन्मात्रजमम्बरादि ।।
न बन्धमोक्षौ पुरुषस्य चेति कियज्जडैन ग्रथितं विरोधि ॥ १५ ॥ चित् = चैतन्यशक्तिः, आत्मस्वरूपभूता । अर्थशून्या = विषयपरिच्छेदविरहिता । अर्थाध्यवसायस्य बुद्धिव्यापारत्वाद् इत्येका कल्पना। बुद्धिश्च महत्तत्त्वाख्या । जडा = अनवबोधस्वरूपा इति द्वितीया । अम्बरादि = व्योमप्रभृतिभूतपञ्चकं शब्दादितन्मात्रजम् – शब्दादीनि यानि पञ्चतन्मात्राणि सूक्ष्मसंज्ञानि, तेभ्यो जातमुत्पन्नं, शब्दादितन्मात्रजम् इति तृतीया । अत्र च शब्दो गम्यः। पुरुषस्य च प्रकृतिविकृत्यनात्मकस्यात्मनो न बन्धमोक्षौ, किन्तु प्रकृतेरेव । तथा च कापिलाः"तस्मान्न बध्यते नापि मुच्यते नापि संसरति कश्चित् । संसरति बध्यते मुच्यते च नानाश्रया प्रकृतिः ॥” तत्र बन्धः-प्राकृतिकादिः । मोक्षः- पञ्चविंशतितत्त्वज्ञानपूर्वकोऽपवर्गः इति चतुर्थी । इति शब्दस्य प्रकारार्थत्वाद् – एवंप्रकारमन्यदपि विरोधीति विरुद्धं, पूर्वापरविरोधादिदोषाघ्रातम्। जडैः मूर्खः, तत्त्वावबोधविधुरधीभिः कापिलैः। कियन्न ग्रथितं - कियद् न स्वशास्त्रेषूपनिबद्धम् । कियदित्यसूयागर्भम्। तत्प्ररूपितविरुद्धार्थानामानन्त्येनेयत्तानवधारणात । इति संक्षेपार्थः ॥
સાંખ્યમત ખંડન
સામતે કલ્પલા પ્રકૃતિ-પુરુષાદિતત્વો વિરોધદોષથી ભરેલા છે તેમ દર્શાવતા તથા આ પ્રમાણે તેઓએ અપરિમિત બાલિશલ્પનાઓ કરી છે એમ દર્શાવતા કવિ કહે છે.
કાવ્યાર્થ:- “ચિત અર્થશૂન્ય છે તથા બુદ્ધિ જડ છે. જ્યારે આકાશવગેરે પાંચ તત્વો શબ્દાદિપાંચ સૂક્ષ્મ તન્માત્રથી ઉત્પન્ન થયેલા છે. વળી પુરુષનો બન્ધ અને મોક્ષ નથી. ઈત્યાદિ જો (સાંખ્યમતવાળાઓ)થી કેટલાં વિરોધોષગ્રસ્ત પદાર્થો શાસ્ત્રમાં ગુંથાયા નથી? અર્થાત તેઓનાં અપરિમિત પદાર્થો વિરોધદોષગ્રસ્ત
સાંખ્યમતની વિધી કલ્પનાઓ (૧)આત્માની સ્વરૂપભૂત ચિત(ચૈતન્ય શક્તિ વિષયનાં જ્ઞાનથી રહિત છે. કેમકે અર્થબોધ કરવાનું કાર્ય બુદ્ધિનું છે. (૨) બુદ્ધિ (મહત્તત્ત્વ)નું સ્વરૂપ જડ છે. અર્થાત બુદ્ધિ અર્થજ્ઞાનસ્વરૂપવાળી નથી. (૩)-તન્માત્ર’ | એ સૂક્ષ્મની સંજ્ઞા છે. આકાશ વગેરે પાંચ તત્વો શબ્દવગેરે પાંચ તન્માત્રમાંથી ઉત્પન્ન થયા છે. (૪)પ્રકૃતિ અને વિકૃતિથી ભિન્ન એવા પુરુષનો બંધ કે મોક્ષ નથી. પરંતુ પ્રકૃતિનો બંધ અને મોક્ષ છે.કપિલો =સાંખ્યોએ કહ્યું
જ છે , તેથી કોઈ પણ (પુરુષ)બંધાતો નથી કે મુક્ત થતો નથી, કે સંસારમાં પરિભ્રમણ કરતો નથી. જુદા-જુદા, : આશ્રયવાળી પ્રકૃતિ સંસારમાં પરિભ્રમણ કરે છે. બંધાય છે અને મુક્ત થાય છે. અહીં બંધ પ્રાકૃતિકવગેરે છે
સમજવા. મોક્ષ-પચ્ચીશતત્વનાજ્ઞાનપૂર્વકનોઅપવર્ગ. અહીં સાંખ્યદર્શનવાળાઓની આચારવિરોધીકલ્પના
સાક્ષાત દર્શાવી છે. તિ' શબ્દથી અન્ય પણ એવી વિરોધી કલ્પનાઓનું સૂચન થાય છે. વિરોધી : પૂર્વાપરવિરોધદોષગ્રસ્ત તત્વ. “મિયત પદ અસૂયાગર્ભ છે. તસ્વાવબોધથી રહિત બુદ્ધિવાળા સાંખ્યોએ સ્વ
१. ईश्वरकृष्णविरचितसांख्यकारिका ६२ ।। A:::::::::::::::::::::Bી
કાવ્ય-૧૫
આ :::::::::::::::::::
*