________________
૪
૪
:::::::::::
સ્યાદ્ભઠમંજરી ६४ तदुपभोगजनिता देवानां प्रीतिः प्रलापमात्रम्। अपि च, योऽयं त्रेताग्निः स त्रयस्त्रिंशत्कोटिदेवतानां मुखम्। “अग्निमुखा है वै देवाः" इति श्रुतेः । ततश्चोत्तममध्यमाधमदेवानामेकेनैव मखेन भञ्जानानामन्योन्योच्छिष्टभक्तिप्रसङ्गः। तथा च
ते तुस्केभ्योऽप्यतिरिच्यन्ते । तेऽपि तावदेकत्रैवामत्रे भुञ्जते, न पुनरेकेनैव वदनेन । किञ्च, एकस्मिन् वपुषि वदनबाहुल्यं क्वचन श्रूयते, यत्पुनरनेकशरीरेष्वेकं मुखमिति महदाश्चर्यम् । सर्वेषां च देवानामेकस्मिन्नेव मुखेऽङ्गीकृते, यदा केनचिदेको देवः पूजादिनाऽराद्धोऽन्यश्च निन्दादिना विराद्धः, ततश्चैकेनैव मुखेन युगपदनुग्रहनिग्रहवाक्योच्चारणसङ्करः प्रसज्येत। अन्यच्च, मुखं देहस्य नवमो भागः, तदपि येषां दाहात्मकं तेषामेकैकशः सकलदेहस्य दाहात्मकत्वं त्रिभवनभस्मीकरणपर्यवसितमेव संभाव्यत इत्यलमतिचर्चया ॥ દુષ્ટકષાયરૂપ પશુઓનું શમરૂપમન્નથી હવન કરીને પંડિતો વડે કહેવાયેલા યજ્ઞ કરો ઘડા જે મૂઢજીવ પ્રાણીવધદ્વારા ધર્મની ઈચ્છા રાખે છે તે કાળા સાંપના મોઢામાંથી અમૃતવર્ષાની ઈચ્છા રાખે છે. વગેરે.
વૈદિકહિંસાથી દેવોને પ્તિ અસિદ્ધ યાજ્ઞિકગોરો લોકપૂજય છે એમ દેખાતું હોવાથી હિંસા જાગુપ્સિત નથી ઇત્યાદિ અગાઉ જે દર્શાવ્યું, તે પણ અસત્ છે. આવા યાજ્ઞિકગોરોને અબુધો જ પૂજે છે. વિવેજ્યુક્તબુદ્ધિવાળાઓ ક્યારેય પણ તેઓને પૂજતા નથી. અને અબુધો દ્વારા પૂજ્ય થવું તે પ્રમાણયુક્ત નથી. કેમ કે અબુધો તો સારમેય કુતરા વગેરેને પણ પૂજે છે, તેથી કંઈ કુતરાઓ પૂજનીય બની જતાં નથી, કે કુતરાઓની ચેષ્ટાઓ પ્રમાણભૂત બની જતી નથી. તથા “વેદવિહિતહિંસા દેવતા, અતિથિ તથા પિતરોને પ્રીતિ ઉત્પન્ન કરી લેવાથી દોષ માટે થતી નથી. આ વચન પણ તથ્યો છે. કારણ કે દેવો સંકલ્પમાત્રથી ઉપસ્થિત થયેલાં આહારનાં ઈષ્ટપુડ્ઝળનાં રસાસ્વાદનો અનુભવ કરવાવાળા છે. કેમ કે તેઓ વેકિયશરીરવાળા છે. તેથી તમારા વડે અર્પણ કરાયેલી પશુમાંસની આહુતિને ગ્રહણ કરવાની ઇચ્છા જ તેઓને થતી નથી. સંકલ્પમાત્રથી જેઓ ત્રિજગતવર્તી શ્રેષ્ઠ વસ્તુઓનાં સ્વાદને અનુભવે છે, તેઓ દેખાવમાં જ અત્યંત જુગુપ્સનીય અને તુચ્છ એવા પશુમાંસની ઈચ્છા જ શું કામ કરે? અને તેવા બલિદાનથી ખુશ પણ શું કામ થાય? વળી ક્રિયશરીરવાળાને આ માંસ આહાર તરીકે યોગ્ય જ નથી. કેમ કે સંલ્પભોજી હોવાથી તેઓને પ્રક્ષેપઆહાર ( મોમાં કોળિયો નાંખવા દ્વારા કરાતો આહાર)છે, જ નહિ. ઔદારિક શરીરવાળાને જ તે માંસાદિ ગ્રહણ યોગ્ય બને છે. જો દેવોને પ્રક્ષેપાહાર છે તેમ માનશો તો તમે દેવોનું જે મત્રમય શરીર માન્યું છે તેને બાધ આવશે. તેઓનું મત્રમયશરીર તમારાપક્ષે અસિદ્ધ નથી. કેમકે જૈમિનિએ કહ્યું છે કે ચોથી વિભક્તિવાળું પદ જ દેવતા છે મગે પણ કહ્યું છે કે જો દેવતા શબ્દથી છું ભિન્ન છેય (શબ્દશરીરમયાન શ્રેય)તો આપણી જેમ મૂર્તિ લેવાથી ભિન્નદેશમાં રહેલાં યાજ્ઞિકોનું એક સાથે આ | સાન્નિધ્ય કરી ન શકે” વળી હવન કરાતી વસ્તુઓ ભસ્મરૂપે ઉપલબ્ધ થાય છે તેથી દેવતાઓએ તે વસ્તુઓનો ઉપભોગ કર્યો નથી તે સિદ્ધ થાય છે. તેથી તેના ઉપભોગથી દેવોને પ્રીતિ થાય છે તેવું કહેવું એ પ્રલાપ જ છે.
દેવોને અભિમુખ કલ્પવામાં દોષો નો અગ્નિમુખ છે (=અગ્નિ છે મુખ જેઓનું)એવી કૃતિ છે. તેથી તમે ત્રણ અગ્નિને (દક્ષિણ, આહવનીય અને ગાઈપત્ય)તેંત્રીસ કરોડ દેવતાઓનાં મુખ તરીકે કલ્પો છો. આ બધા દેવો સમાન કોટિના નથી. તેથી ? ઉત્તમ-મધ્યમ અને અધમકક્ષાનાં દેવો એક જ મુખથી ભોજન આરોગશે. તેથી પરસ્પરનાં એઠવાડને ખાવાનો ફી
E૬
. રક્ષિorm, કાદવની, રંપત્ય તિ ત્રયોડw: I ‘નત્રયીમદ્ ત્રેતા' ત્યક : / ૨. ગાવ. . સૂ. . ૪. 3, પાનન :
| इत्यर्थः।
::::::::::::::8
કાવ્ય-૧૧
છે ....
.132)