________________
કે
સ્થાકુષ્ઠમંજરી अपार्थकम्, अप्राप्तकालम्, न्यूनम्, अधिकम्, पुनरुक्तम्, अननुभाषणम्, अज्ञानम्, अप्रतिभा, विक्षेपः, मतानुज्ञा, पर्यनुयोज्योपेक्षणम्, निरनुयोज्यानुयोगः, अपसिद्धान्तः, हेत्वाभासाश्च । तत्र हेतावनैकान्तिकीकृते प्रतिदृष्टान्तधर्म स्वदृष्टान्तेऽभ्युपगच्छतः प्रतिज्ञाहानिर्नाम निग्रहस्थानम् । यथा अनित्यः शब्दः, ऐन्द्रियकत्वाद्, घटवदिति प्रतिज्ञासाधनाय । वादी वदन, परेण सामान्यमैन्द्रियकमपि नित्यं दृष्टमिति हेतावनैकान्तिकीकृते, यद्येवं ब्रूयात् -- सामान्यवद् घटोऽपि नित्यो भवत्विति, स एवं बुवाणः शब्दाऽनित्यत्वप्रतिज्ञां जह्यात्। प्रतिज्ञातार्थप्रतिषेधे परेण कृते तत्रैव धर्मिणि धर्मान्तरं साधनीयमभिदधतः प्रतिज्ञान्तरं नाम निग्रहस्थानं भवति। अनित्यः शब्दः ऐन्द्रियकत्वादित्युक्ते, तथैव सामान्येन व्यभिचारे । चोदिते, यदि ब्रूयाद् -- युक्तं यत् सामान्यमैन्द्रियकं नित्यम्, तद्धि सर्वगतम्, असर्वगतस्तु शब्द इति। तदिदं शब्देऽनित्यत्वलक्षणपूर्वप्रतिज्ञातः प्रतिज्ञान्तरमसर्वगतः शब्द इति निग्रहस्थानम्। अनया दिशा शेषाण्यपि विंशति यानि। અપ્રતિભા, ૧૭.વિક્ષેપ, ૮.મતાનુજ્ઞા, ૧૯. પર્યયોજ્ય ઉપેક્ષા, ૨૦.નિરયોજય અનુયોગ, ૨૧. અપસિદ્ધાંત, ૨૨. હેત્વાભાસ. (અ ૧. અનનુભાષણ. ૨. અજ્ઞાન,૩. અપ્રતિભા, ૪.વિક્ષેપ, ૫. મતાનુજ્ઞા. ૬. પર્યયોજ્યઉપેક્ષા. આ છે અપ્રતિપત્તિરૂપ છે. બાકીના સોળ વિપ્રતિપત્તિરૂપ છે.) (૧) પ્રતિવાદી જ્યારે તેમાં અનેકાંતિકતા દર્શાવે ત્યારે પ્રતિવાદીએ દર્શાવેલ પ્રતિદિષ્ટાંતમાં રહેલા ધર્મને વાદી સ્વદેષ્ટાંતમાં સ્વીકારે ત્યારે પ્રતિજ્ઞાહાનિ નિગ્રહસ્થાન આવે. કારણ કે તેથી પક્ષમાં સાધ્ય તરીકે પ્રતિજ્ઞાતધર્મની સિદ્ધિને હાનિ પહોંચી જાય છે. જેમ કે વાદી શબ્દ અનિત્ય છે. કેમ કે એન્દ્રિયક (ઈન્દ્રિયનો વિષય) છે જેમ કે ઘડો એવી પ્રતિજ્ઞા કરે ત્યારે પ્રતિવાદ અસામાન્ય (જાતિ)એન્દ્રિયક છે છતાં નિત્ય છે. એવા દષ્ટાંતથી ઍન્દ્રિયકવહેતુમાં અનેકાંતિકતા દર્શાવે ત્યારે વાદી કહે “તો પછી સામાન્યની જેમ ઘડો પણનિત્ય થાવ' આમ કહેવાથી હેતુ અને દષ્ટાંત અનિત્યતાના વિરોધી થવાથી શું શબ્દ અનિત્ય છે તેવી પ્રતિજ્ઞાનો જ ત્યાગ થઈ જશે.
(૨) પ્રતિજ્ઞાનર:- હેતની અનેકાંતિકતા દર્શાવવાથી પ્રતિજ્ઞા ખંડિત થાય ત્યારે વાદી પક્ષગત અન્યધર્મની પ્રતિજ્ઞા કરે; તો પ્રતિજ્ઞાન્તરનિગ્રહસ્થાન આવે. પ્રતિવાદી ઉપરોક્ત વ્યભિચાર દર્શાવે ત્યારે વાદી કહે,
એન્દ્રિયક સામાન્ય નિત્ય છે, તે બરાબર છે, પરંતુ સામાન્ય સર્વગત છે જયારે શબ્દ અસર્વગત છે અહીં ! ‘શબ્દ અનિત્ય એવી જે અગાઉ પ્રતિજ્ઞા હતી, તેના સ્થાને શબ્દ અસર્વગત છે. તેવી પ્રતિજ્ઞા થઈ. તેથી પ્રતિજ્ઞાન્તરનિગ્રહસ્થાન બનશે. આ પ્રમાણે જ બીજા નિગ્રહસ્થાનોનું સ્વરૂપ અન્યત: જાણી લેવું. આ પ્રમાણે ૧. બીજ નિગ્રહસ્થાનોનું સ્વરૂપઃ૩) પ્રતિજ્ઞા અને તેમાં પરસ્પર વિરોધ આવે તો પ્રતિજ્ઞાવિરોધ કહેવાય. જેમ કે ગુણ દ્રવ્યથી ભિન્ન છે. કેમ કે પૃથકઉપલબ્ધ થતા નથી. અહીં હેત અભિન્નતા સાધક લેવાથી પ્રતિજ્ઞાવિરોધ છે. વિરુદ્ધ આ હેત્વાભાસમાં પણ આ સંમિલિત થઇ શકે છે. (૪) પોતાની પ્રતિજ્ઞા છોડી દેવી તે પ્રતિજ્ઞાસંન્યાસ છે. જેમ કે અમે આ પ્રમાણે
કઈ જ ક્યાં છે? વગેરે. (૫) હેતુ ખડિત થાય ત્યારે તેમાં વિશેષણ જોડવું તે હેત્વનર છે. જેમ કે શબ્દ અનિત્ય છે કેમકે છે ઇન્દ્રિયનો વિષય છે. અહીં ઘટવ વગેરે સામાન્યને લઈને દોષ આવે છે તેથી હેતુમાં ઉમેરે સામાન્યવાળો લેવાપૂર્વક ઇન્દ્રિયન વિષય છે. ઘટવજાતિ સામાન્ય છે પણ સામાન્યવાળી નથી. તેથી સામાન્ય (જાતિ) ને લઈને દોષ આવશે નહીં. આ રીતે ઈચ્છા મુજબ હેતમાં વિશેષણ જોડવામાં આવે તો વ્યભિચારદોષ જનેસ્તનાબૂદ થાય અને મૂળ હેતુ માર્યો જાય. કેમકે વ્યભિચાર દેખાય એટલે તે ટાળવા વિશેષણ જોડી દેવાય. તેથી મૂળહેતુમાં વિશેષણ જોડવાથી આ દોષ આવે. (૬) પ્રસ્તુતમાં જે વિષયઅંગે વાદ ચાલતો હેય, તેની સાથે સંબંધ ન રાખનાર વચન અર્થાન્તર છે. જેમ કે વાદીનાં હેતનું ખંડન થઇ શકે તેમ ન હોય, તો
હેતની વ્યુત્પત્તિ અંગે વાદ કરવા બેસે. જેમ કે બહેતુ શબ્દ ક્યા ધાતુથી નિષ્પન્ન છે? વગેરે. (૭) અર્થહન શોને ઉચ્ચારવા . એ નિરર્થક છે. જેમ કે શબ્દ અનિત્ય છે. કેમ કે ક,ખ, ઘડડ છે, જેમ કે ચ, છ, જ, ઝ" ૮) એવો શબ્દપ્રયોગ કરવો કે જે ત્રણવાર કહેવા છતાં પ્રતિવાદી કે સભા સમજી ન શકે. આ અવિનાતાર્થ છે. જેમ કે જંગલના રાજાના છે આકારવાળી વસ્તુનાં ખાધેનાં શત્રુનો શત્રુ અીં છે. અર્થાત જંગલનો રાજા વાઘ. તેનો આકારવાળી વસ્તુ બિલાડી, તેને
:
:::
:::
:
:
કાવ્ય-૧૦
: જ