________________
ચાલાદરી કાવ્ય/ યોગ/ સ્તુતિ-સ્તોત્રાદિ વિષયક અગણિત સાહિત્યની રચના કરી હતી. સાડા ત્રણ કરોડથી વધુ શ્લોક પ્રમાણ સાહિત્યના તેઓશ્રી સર્જક હતા.
આચાર્યશ્રીના જીવન માટે કોઈ વિશિષ્ટ ગ્રન્થ લખાયો હોય તેવું ખ્યાલમાં નથી. પરંતુ પ્રાચીન કાળમાં લખાયેલા વિવિધપ્રબંધો/ કુમારપાળ મહારાજાને લગતા ચરિત્રો/મહાકાવ્યો/ રાસો તેમજ કેટલાક ગ્રન્થની પ્રશસ્તિઓ પરથી આચાર્યશ્રીના જીવનને લગતા વિવિધ પ્રસંગો મળે છે.
કી
પ્રાને
પ્રસ્તુત ગ્રન્થ મલ્લિષેણસૂરિક્ત સ્યાદમંજરી ટીકાના વિવેચન રૂપે છે. અન્યયોગવચ્છેદ બ્રિશિકા ઉપર રચાયેલી આ ટીકાનું ગૂર્જર વિવેચન વિદ્વર્ય તથા મારા ધર્મ સ્નેહી મુનિવરશ્રી અજિતશેખરવિજયજીએ કરેલ છે. આ વિવેચન લોકભોગ્ય બને તેવી શૈલીમાં તેમણે આલેખેલ છે. અન્યયોગવ્યવચ્છેદ કાત્રિશિકાની ટિકાના વિવેચન સાથે આજ પુસ્તકમાં અયોગવ્યવચ્છેદ દ્વાર્ગિશિકાનો ભાવાનુવાદ પણ પરિશિષ્ટરૂપે સમાવી લીધેલ છે. અયોગવ્યવચ્છેદ બિંશિકાને ભાવાનુવાદ તથા પ્રસ્તુત લેખ દર્શનશાસ્ત્રનિપુણમતિ પૂજયશ્રી જયસુંદરવિજયજી મહારાજે સંપૂર્ણતયા તપાસી આપેલ છે. તેમનો આ ઉપકાર મારા માટે સદેવ શું અવિસ્મરણીય રહેશે. વિવેચનકાર મુનિરાજશ્રી અજિતશેખરવિજયજી દાર્શનિક અને સાત્વિક ગ્રન્થોના વિવેચન દ્વારા શાસનસેવાના અને સાહિત્યના ક્ષેત્રમાં આગળને આગળ વધતા રહે એ જ મંગળ કામના
અંતમાં અયોગવ્યવચ્છેદ દ્રાવિંશિકાનો ભાવાનુવાદ તેમજ પ્રસ્તુત લેખમાં શ્રી જિનાજ્ઞાવિરૂદ્ધ કઈ પણ આલેખન થયું હોય તેની હાર્દિક ક્ષમાપના યાચું છું.
એ તા. ૧૮-૭–૧૯૮૬
परस्पराक्षेपविलुप्तचेतसः स्ववादपूर्वापरमूढनिश्चयान् । समीक्ष्य तत्त्वोत्पथिकान् कुवादिनः
कथं पुमान् स्याच्छिथिलादरस्त्वयि ॥
હે તરણતારણ નાથ! પરસ્પર આક્ષેપોના કારણે કુવાદીઓની બુદ્ધિ બુદી થયેલી છે છે. તેથી તેઓ પોતાના જ સિદ્ધાન્તના પૂર્વાપર નિરચયોનું અવધારણ કરવા સમર્થનથી. અને તત્વનો માર્ગ છોડી ઉન્માર્ગગામી થયા છે.
તેઓની આ પરિસ્થિતિનો સમ્યગ્દકાશ થયા પછી કયો પુરુષ તારા પ્રત્યે મંદી આદરવાળો થાય?
કઈ
.
.
અવલોકન
.
8