________________
ગુરુવંદન અધિકાર
(128)
શ્રાદ્ધદિનકૃત્ય
મૂળ સુધી લાવવી જોઈએ અને તે વખતે “સુદેવ બોલવું જોઇએ પછી બીજા ટપે મુહપત્તિને કાંડા સુધી લાવવી જોઈએ અને તે વખતે “સુગુરુ બોલવું જોઇએ અને ત્રીજા ટપે મુક્ષત્તિને કોણી સુધી લાવવી
જોઈએ અને તે વખતે ‘સુધર્મ આદરું એટલા શબ્દો બોલવા જોઈએ. ૮. હવે ઉપરની રીતથી ઊલટી રીતે મુહપત્તિને ત્રણ ટપેકોણીથી આંગળીના ટેરવા સુધી લઇ જાઓ અને કંઇક કાઢી નાખતા હો તે રીતે બોલો કે
કુદેવ, કુગુરુ, કુધર્મ પરિહરું, (આ એક જાતનો પ્રમાર્જનવિધિ હોવાથી તેની ક્રિયા પણ તેવી જ રાખવામાં આવી છે.) ૯. એ જ રીતે ત્રણ ટપે હથેલીથી કોણી સુધી મુહપત્તિ અદ્ધર રાખી અંદર લો અને ત્રણ ટપે પ્રાર્થના કરતાં બોલો કે
જ્ઞાન, દર્શન ચારિત્ર આઇ. (આ ત્રણ વસ્તુઓ આપણી અંદર આવે તે માટે એનો ન્યાસ કરવામાં આવે છે.) ૧૦. હવે ઉપરથી ઊલટી રીતે ત્રણ ટપે કોણીથી હાથની આંગળી સુધી મુપત્તિ લઈ જાઓ અને બોલોકે–
જ્ઞાન-વિરાધના, દર્શન-વિરાધના, ચારિત્ર-વિરાધના પરિશું. (આ ત્રણ વસ્તુઓ બહાર કાઢવાની છે, માટે તેનું ઘસીને પ્રમાર્જન કરવામાં આવે છે.) ૧૧. હવે મુહપત્તિને ત્રણ ટપે અંદર લો અને ત્રણ ટપે પ્રાર્થના કરતાં બોલો કે–
મનોસુમિ, વચનગુણિ, કાયમુતિ આછું. (આ ત્રણ વસ્તુઓ આપણી અંદર આવે તે માટે એનો ન્યાસ કરવામાં આવે છે.) ૧૨. હવે ત્રણ ટપે મુક્ષત્તિને કોણીથી હાથની આંગળી સુધી લઈ જાઓ અને બોલો કે
મનોદંડ, વચનદંડ, કાયદંડ પરિશું. (આ ત્રણ વસ્તુઓ બહાર કાઢવાની છે, માટે તેનું પ્રમાર્જન કરવામાં આવે છે.)
શરીર પડિલેહતી વખતે વિચારવાના ૨૫ બોલ. * (આ બોલોમાં અત્યંતર પ્રાર્થના કરવાની હોવાથી દરેક વખતે પ્રમાર્જનની ક્રિયા કરવામાં આવે છે.) ૧. હવે આંગળામાં ભરાવેલી મુહપત્તિથી પ્રદક્ષિણાકારે એટલે કે ડાબા હાથનો મધ્ય, જમણો અને ડાબો ભાગ એમ ત્રણ વાર પ્રમાઊં અને બોલોકે–
હાસ્ય, રતિ, અરતિ પરિશું. ૨. એવી જ રીતે ડાબા હાથની આંગળીઓના આંતરામાં મુપત્તિ રાખી, પ્રદક્ષિણાકારે એટલે કે જમણા હાથનો મધ્ય જમણો અને ડાબો ભાગ એમ ત્રણ વાર પ્રમાર્જન કરો અને મનમાં બોલો કે–
ભય, શોક, દુગંછા પરિહરું. ૩. પછી આંતરામાંથી મુહપત્તિકાઢી લઈ, બેવડીને બેવડી મુક્ષત્તિના બન્ને છેડા બન્ને હાથથી પકડી માથા ઉપર વચ્ચે અને જમણી–ડાબી બાજુએ ત્રણ પ્રાર્થના કરતાં અનુક્રમે મનમાં બોલો–
કૃષ્ણ-લેશ્યા, નીલ-રયા, કાપોત-લેયા પરિશું.