________________
જેમ ચંદ્રની પાછળ ચન્દ્રિકા ચાલે તેમ મહારાજા ભરતની પાછળ નગરવાસીઓ ને આનંદકારી ચતુરંગી સેના ચાલી રહી છે. તેનાથી રાજમાર્ગ અત્યંત શોભી રહ્યો છે.
वाहिनीभिरवनीधरगाभिर्विस्तृताभिरधिकं घनवाहैः ।
कुम्भिकुम्भतटवामरयाभिः, पाथसांपतिरिवायमभासीत् ।।४।। પર્વતોમાંથી નીકળતી મેઘની ઘારાના ઘોડાપૂરથી વિસ્તાર પામેલી વેગવતી નદીઓથી જેમ સમુદ્ર શોભે છે, તેમ અશ્વસેનાથી યુક્ત હાથીઓના કુંભસ્થળરૂપી વેગવતી ચતુરંગી સેનાથી મહારાજા ભરત સમુદ્રની જેમ શોભી રહ્યા છે.
दानवारिपति'रात्मतुरङ्गभ्रान्तितो भवतु माऽस्मदभीप्सुः ।
स्वक्षुरोद्धतरजोभिरितीव, व्योम वाजिभिरकारि सवासा३ ।।५।। સેનાના ઘોડાઓએ વિચાર્યું કે દેવોના સ્વામી ઇન્દ્ર પોતાના ઘોડા ઉચ્ચ શ્રવાના ભ્રમથી અમને પોતાના બનાવી ના લે એ માટે પોતાની ખુરીઓથી ઊડેલી રજકણોરૂપી વસ્ત્રથી આકાશને આચ્છાદિત કરી દીધું.
वारणाः कुथपरिष्कृतदेहान्, वीक्ष्य सिंहवदनाकृतिवाहान् । बिभ्यतः कथमपीह विधार्या,
यंत्रिभिपश्चकितपौरसुनेत्राः ||६|| કવચોથી આચ્છાદિત શરીર અને સિંહના મુખની આકૃતિને ધારણ કરનાર એવા અશ્વોને જોઈને ભયથી નાસભાગ કરી રહેલા અને નગરવાસીઓને ભયભીત કરનારા હાથીઓને મહાવતોએ મહામુશ્કેલીથી વશ કર્યા.
कैश्चनोज्झिकतधरैरतिवेगात् सप्तिभिर्गगनमेव ललम्बे | . पार्श्वसंचरदऽनेकपराजी:क्ष्य पक्षिभिरिवाततपक्षैः ।।७।। પોતાની પડખે ચાલી રહેલી હસ્તિસેનાની કતાર જોઈને, વિસ્તૃત પાંખવાળાં પક્ષીઓની જેમ કેટલાક અશ્વો ધરતીને છોડીને તીવ્ર વેગથી આકાશમાં ઊડી રહ્યા હોય એમ લાગતા હતા. ૧. સારવારિરિ-ઇન્દ્ર ૨, અમ:-વાછ35: ३. सवासः-वाससा सहितः सवासः, सवस्त्रम् ईत्यर्थः । ૪. હિંદ...-લિંકનુશાર શ્વાન | ૫. ચન્તા-મહાવત (દરચાર સાયિન્ત્ર-મ૦ રૂ૪િર૬) ૬. તિ–મીતપરસ્ત્રીવા | ૭. સતિ-ઘોડા (જડ સતિવીતી - મિ. કરિ૬૬) ૮. સને-સાથી (દસ્તી મતનગલિપર્યવ - આમ કર૮રૂ I)
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૮૦