________________
હે દેવ!બાહુબલિના મદથી ઊડેલી રજ મારી સ્પષ્ટ વાણીરૂપી હવાથી જરા પણ ઊંચે ઊડી નથી, પરંતુ ચારેબાજુ ઢગલારૂપે બની ગઈ.
पयोधिरिव कल्लोलेस्तेजोभिरिव भानुमान् ।
दुःप्रधर्षा भटैरेष, केन जेयो रणाजिरे ।।१०२।। ઊછળતા તરંગો વડે સમુદ્ર અને ઉગ્ર કિરણો વડે સૂર્ય જેમ દુષ્યધર્ષ (સામનો કરી શકાય નહીં) છે, તેમ સુભટો વડે બાહુબલિ પણ દુષ્યધર્ષ છે, રણસંગ્રામમાં તેને કોણ જીતી શકે !
कृशानुः शीततां याति, वेगं त्यजति चानिलः । सकम्पः स्यात् सुवर्णादिर्जलधेधूलिरुद्भवेत् ।।१०३।। परं देव ! तव भ्राता, त्वदाज्ञां न दधाति च | . नास्य चक्रेन्द्रचक्राद्यातङ्कस्ताटङ्कति' श्रुतौ ।।१०४।। અગ્નિ કદાચ શીતલબની જાય,વાયુ પોતાનો વેગને છોડી શકે, મેરુ પર્વત કંપી ઊઠે અને સમુદ્ર કદાચ મર્યાદાનું ઉલ્લંઘન કરે પરંતુ હે દેવ!બાહુબલિ આપની આજ્ઞાને જ્યારે પણ શિરોમાન્ય કરી શકશે નહીં.
એમના કાનમાં ચક્રવર્તી અને ચક્રનો આતંક કયારે પણ કુંડળરૂપ બની શકે નહીં, અર્થાતુ ચક્ર અને ચક્રવર્તી એ બન્ને શબ્દો સાંભળવા તૈયાર જ નથી.
दूतत्वात त्वमवध्योसीत्युक्त्वाहं मोचितो बहिः । किंकरैः कुलभोगीवर, तेन दुर्दान्ततेजसा ।।१०५।।
તું દૂત છે માટે અવધ્ય છે” એમ કહીને દુર્દાત્ત અને તેજસ્વી બાહુબલિએ મને પોતાના સેવકો દ્વારા બહાર કાઢી મૂક્યો, જેમ કોઈ કુલસર્પને પકડીને બહાર ફેંકી દે તેમ મને રાજસભામાંથી બહાર ફેંકી દીધો.
षट्खण्डाधिपतिरयं तदीयवाचा, क्रुद्धोऽपि प्रसभमुवाच नोग्रवाचम् । अम्भोधिर्जलदजलैः किमुत्तरङ्गः ? શીતાંશુ વિમવતિ સામુwાને ? TI૧૦૬II છ ખંડના સ્વામી ભરત મહારાજા દૂતની વાણી સાંભળીને અત્યંત કોપાયમાન થયા, પરંતુ કંઈ પણ બોલ્યા નહીં. વરસાદનું પાણી ગમે તેટલું પડે તો પણ સમુદ્ર ક્યારે પણ ઊછળતો નથી, ચન્દ્ર ગ્રીષ્મ ઋતુમાં ક્યારે પણ ગરમ થતો નથી, તેમ મહાન પુરુષો ક્યારે પણ ગરમ થતા નથી. ગંભીર મનવાળા હોય છે.
ન |
१. ताटंकति-ताटंका-कुण्डलम्, तस्य इव आचरति इति ताटकति । ૨. સુરમોની - કુલસર્પ
શ્રી ભરતબાહુબલિ મહાક્રવ્ય ૫૦