________________
विश्वंभराचक्रजयो ममापि, तदैव साफल्यमवाप्स्यतीह ।।
जेष्ये यदाऽहं बहलीक्षितीशं, वातो द्रुपातान् न हि शैलपाती ||३३।। સારાયે ભૂમંડલને જીતવામાં મારી સફળતાની સિદ્ધિ ત્યારે જ થશે કે જ્યારે હું બાહુબલિને જીતી લઉં પવન ભલે વૃક્ષોને ઉખેડી નાખે તેથી શું પર્વતને ઉખેડી શકે છે?
कल्पान्तकालेयसहस्रभानोरिव प्रतापोस्य पताकिनीनाम् । दुरुत्सहस्तत्र विभावनीयश्छत्रायितुं को ध्वजिनीश ! तूर्णम् ।।३४।।
બાહુબલિની સેનાનો પ્રતાપ પ્રલયકાળના સૂર્યની જેમ અત્યંત દુસહ છે. સેનાપતિ ! એનાથી બચવા માટે છત્રરૂપ કોણ બનશે ? તેનો શીઘતાએ વિચાર કરો.”
इत्थं गिरं भारतवासवस्य, निशम्य स व्याहृत सैन्यनाथः । किं देवदेवप्रणतांहिपद्मा !, ऽद्यातङ्कशङ्कुर्मनसाऽध्यरोपि ? ||३५।। આ પ્રકારની ભરત મહારાજાની વાણી સાંભળીને સુષેણ સેનાપતિએ કહ્યું, “દેવ દેવેન્દ્રોથી પૂજિત એવા હે મહારાજા!આજ આપના મનમાં આવા પ્રકારની શંકાનું શલ્ય ક્યાંથી પેસી ગયું છે?
महीभुदृत्तंस ! मरुज्जयेऽपि', नासीद् वचोव्यक्तिरमूदृशी ते ।।
उत्पाटितानेकशिलोच्चयस्य, युगान्तवातस्य पुरो द्रुमाः किम् ? ||३६ ।। “રાજાઓના ચક્રવર્તી હે રાજન, દેવોને જીતવાના અવસરે પણ આપે આવી નિર્માલ્ય વાત કરી નથી. જે પ્રલયકાળના પવને અનેક પર્વતોને ઉખેડી નાખ્યા છે, તેના માટે વૃક્ષોને ઉખેડવા શું મોટી વાત છે ?
तीर्थ त्वयाऽसाध्यत मागधादि, निःशङ्कचित्तेन धराधिराज !।
ततः पुरस्ते किमयं क्षितीशः, को भारभृन्नागपतेः पुरस्तात् ? ||३७।। “હે મહારાજા! આપે નિ:શંકપણે મગધ આદિ તીર્થોને સહેલાઈથી સાધ્યા છે, તો આપની સમક્ષ આ બાહુબલિનું શું અસ્તિત્વ છે ! શેષનાગ સિવાય પૃથ્વીનો ભાર ઉપાડવા માટે બીજો કોણ સમર્થ હોઈ શકે ?
न नाम नम्यादिरणे महेन्द्र !, चित्तोन्नतिरस्ते सुरशैलतुङ्गा ।
dીમ હિંદ હરિદસ્તમુwોનિશ્વારા રિપક્ષી? Iીરૂ૮ાા “હે રાજન ! નમિ આદિ વિદ્યાધર રાજાઓની સાથે યુદ્ધ કરવામાં આપનો અહમ્ મેરુની જેમ ઊંચો (અડગ) રહ્યો છે. શું પર્વતોની પાંખો કાપવા માટે ઇન્દ્રના હાથે મુકાયેલી વજની ધાર ક્યારે પણ કુંઠિત બને ખરી? ૧. મg-દેવો (મતોનાક-ગામ રારૂ) ૨. વિરાજિ-અહંકાર (માનોિ િનયા-મિ. ૨૨૩૧) રૂ. રિ-ઇન્દ્ર (જો ધ્યવનોબુલાબનો - ૦ ૨.૮૩). ૪. રોજિક-વજ (વિનાનુર મિતુ-મ૦ રા૫૪)
થી રાબ થાકાવ્ય