________________
इत्यमी बहवो वीराः, संयते समुपस्थिताः ।
उदयादेव तीक्ष्णांशोः, करा धार्या न केनचित् ।।८९।। આ પ્રમાણે બીજા પણ વીર યોદ્ધાઓ સંગ્રામ માટે તૈયાર છે, અર્થાત્ સૂર્યના ઉદયકાળમાં કોમળ કિરણો હોવાથી શું સૂર્ય તીણ પ્રચંડ પ્રતાપી નથી હોઈ શકતો ?
वाचालमौलिमाणिक्य !, वाचालत्वं वृथैव रे ! ।
किं नाट्येत पुरोस्माकं, बर्हिणामिव केनचित् ? ||९०।। હે વાચાળ મુગટમણિ મંત્રીશ્વર ! તમારી વાચાળતા વ્યર્થ છે ! મહાન ફણીધર સમાન અમારી આગળ મયૂરની જેમ નૃત્ય કરવાની કોઈની પણ તાકાત નથી !
दाक्षिण्याद्देवपादानामनाक्षेप्यो भवान् मया ।
मा दैन्यं कुरु सैन्यस्य, स्वैरं प्रक्रामतो युधे ।।११।। મંત્રીશ્વર ! આપણા સ્વામીના દાક્ષિણ્યથી હું આપનો તિરસ્કાર કરતો નથી, પરંતુ આપ સ્વેચ્છાપૂર્વક લડતા સુભટોના મનમાં દીનતા ભરી નહીં, કિંતુ એમને પ્રોત્સાહિત કરો.”
इत्युक्तोऽनिलवेगेन, स मन्त्री मौनमाचरत् । संलीनभ्रमराम्भोजराजीव रजनीमुखे ।।१२।। અનિલવેગનાં આ પ્રમાણેનાં વચનોથી મંત્રીશ્વર મૌન બની ગયા. સંધ્યાકાળમાં જેમ ભ્રમર કમળના સમૂહમાં શાંત થઈ જાય તેમ શાંત બનીને બેસી રહ્યા.
इत्थं विज्ञाय वीराणां, युद्धोद्धृतोत्सुकं मनः ।
जयश्रीनूपुराणीव, नृपो वाद्यान्यवीवदत् ।।९३।। આ પ્રમાણે પોતાના વીર સુભટોનો યુદ્ધ માટેનો અત્યંત ઉત્સાહ જાણીને બાહુબલિએ વિજયલક્ષ્મીના ઝાંઝરના રણકારની જેમ રણભેરી વગડાવી.
अमुना कीर्तिसुधया, वयं शुचितमाः कृताः । - નિશા સુતો દૂર, વિમુર્મુતિ Il8I
सर्वत्र रोदसी कुक्षिभरिभिर्ध्वजिनीभरैः । अनुद्रुतः सुवर्णाद्रिरिव मन्दारभूरुहै: ।।९५।। छत्रचामरचारुश्रीहारकुण्डलमण्डितः । साक्षाच्छक इयोत्तीर्णस्तेजसाप्यौजसा भुवम् ।।९६ ।। यात्रान्हि जिनमभ्यर्च्य, भवानिव करीश्वरम् ।
શ્વેતં મૂવિ શ્રેયોધ્યારુરોદ વિશ તિઃ Tર૭TI આ બાહુબલિએ પોતાની કીર્તિ સુધા વડે અમને પ્રકાશિત કરી છે, એમ વિચારીને જાણે રણભેરીના અવાજથી મુખરિત દશે દિશાઓ નિઃશંકપણે બાહુબલિની સ્તુતિ કરતી ના હોય તેમ ગુંજી રહી છે. જેમ મેરુ પર્વત કલ્પવૃક્ષોથી ભરપૂર છે તેમ બાહુબલિની સેનાના અવાજથી આકાશ-પૃથ્વી ભરાઈ ગયાં છે.
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ ૦ ૧૦૩