________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. પરામર્શ A. પતિ, પપભ્યતે | વગેરે રૂપોમાં ગાય, વ વગેરે પ્રત્યય લાગતાં ધાતુનું અંગ ને કારાંત બની જતું હોવાથી મેં (4) પ્રત્યય લાગવાથી ધાતુના રૂપમાં કોઈ વિશેષતા સધાતી નથી. છતાં ય આ ન્યાયથી તે શત્ પ્રત્યયનું સૂત્ર લગાડવું જ, નહીંતર તે સૂત્ર નિરર્થક બની જાય, એમ કહ્યું. કહેવાનો ભાવ એ છે કે, આમ તો પર્ + શત્ + ત = પતિ વગેરે રૂપોમાં સર્વ પ્રત્યયનું વિધાન - ધાતુના ઈષ્ટ રૂપની સિદ્ધિમાં ઉપયોગી હોયને આવશ્યક છે. આથી શત્ નું વિધાન સફળ | સાર્થક જ છે. આથી શત્ પ્રત્યયનું વિધાન કર્તરિ - પ્રયોગમાં સામાન્યથી શિત્ લાગતાં કહેલું હોયને પાય + તિ એવી સ્થિતિમાં પણ તિ વગેરે શિન્ શિત્ પ્રત્યય પર આવતાં ધાતુથી 4 (શ) (શવ) પ્રત્યય આવવાની પ્રાપ્તિ હોવા છતાં ય રૂપસિદ્ધિમાં ઉપયોગી ન હોવાથી શત્ પ્રત્યય ન લગાડાય તો અન્યત્ર સાર્થક હોવાથી શત્ કરનારું સૂત્ર જો કે સર્વથા નિરર્થક બનતું નથી. તો પણ શિત પ્રત્યય પર છતાં તર્યષ્ય: (3-4-71) સૂત્રથી સામાન્યથી વિધાન હોવાથી આ ન્યાયથી તે વિધિ - વિધાનના સામર્થ્યથી - પ્રવર્તશે જ. અર્થાતુ પાયેતિ | વગેરે રૂપોમાં - શત્ પ્રત્યય આવે કે ન આવે - તો પણ રૂપમાં કોઈ ફેર પડતો નથી. કેમકે, રોપાય + ત = પાયત | એમ શત્ વિના પણ સિદ્ધ થઈ જાય છે. આથી કોઈ પણ ફળ ન હોયને અહીં શત્ પ્રત્યયનું વિધાન કરવું નિરર્થક સાબિત થાય છે. તો પણ અહીં શત્ પ્રત્યય રૂપ વિધિનો નિષેધ કરવા માટે કોઈ પ્રયત્ન કરેલો નથી. તેનું કારણ એ જણાય છે કે, વ્યાકરણ એ લક્ષણ - શાસ્ત્ર છે. અર્થાત અહીં શબ્દોના લક્ષણોને | ચિહ્નોને પકડીને સામાન્યથી જ તે તે પ્રત્યયની ઉત્પત્તિ આદિ કાર્યોનું વિધાન કરાય છે. અર્થાત્ કોઈ પણ વિધાન બાંધે ભારે - સામાન્યથી કરાય છે. જેમકે, મુનિ + નામ્ = મુનીનામ્ વગેરે રૂપોની સિદ્ધિમાં સાર્થક / સફળ એવો પણ - તીર્થો નાસ્થતિવૃતy: (1-4-47) સૂત્રથી નામું પ્રત્યય પર છતાં પૂર્વના સમાન સ્વરના - દીર્ઘ આદેશ રૂપ વિધાન એ નવી + નામ્ = નવીનામા વગેરે રૂપોની સિદ્ધિમાં ઉપયોગી બનતું નથી, કારણકે નવી વગેરે શબ્દ દીર્ઘ હું કાર રૂપ સમાન સ્વરાંત હોયને તેનો દીર્ઘ આદેશ કરવામાં કોઈ વિશેષતા | તફાવત પડતો નથી. આથી વિધાનના બળથી - ફળનો અભાવ હોવામાં પણ - નીનામું | વગેરેમાં દીર્ઘ આદેશ કરનાર ટી નિમિ. (1-4-47) સૂત્ર લગાવવું જ જોઈએ, એમ આ ન્યાય જણાવે છે. અર્થાત્ લાઘવ માટે “સમાન' રૂપ લક્ષણ | ચિહ્નને લઈને સામાન્યથી વિધાન કરાતાં એવા દીર્ઘ આદેશને કરવામાં ક્યારેક - સમુદ્રમાં થતી વૃષ્ટિની જેમ - કાળાંતરે પણ ફળ ન મળે તો પણ તે સૂત્ર લગાવવું જ - તેનો અનાદર કરવો નહીં. નહીંતર સામાન્યથી “સમાન' સ્વર રૂપી ચિહ્નને લઈને (નવી વગેરે દીર્ઘ છું કારાંત વગેરે શબ્દોમાં) વિધાન કરવું નિરર્થક બની જાય. હવે જો નવી વગેરે શબ્દોથી નાનું પ્રત્યય પર છતાં દીર્ઘ આદેશ ઉપયોગી ન હોયને - વિશેષવિધાન (સૂત્ર) કરવા દ્વારા - તેનો નિષેધ કરાય તો પછી તીર્થો નામ. (1-4-47) સૂત્ર લાગવાનો બાધ | નિષેધ થઈ જવાથી તે સૂત્ર નહીં લાગે. પણ આ માટે તીર્થો નામ. (1-4-47) એ સૂત્રમાં દૂર્વ એવું વિશેષણરૂપ પદ મૂકવું પડે, જેથી પૂર્વથી અનુવર્તતાં સમાનાર્ એવા વિશેષ પદ સાથે અન્વય | સંબંધ પામીને પ્રસ્વસ્થ સમાનર્થ' એવો અર્થ થવાથી નવી વગેરેમાં દીર્ઘ થવાની પ્રાપ્તિ ન રહે. પણ આમ કરવામાં સૂત્રમાં ‘દુસ્વી' એવું કોઈ એક પદ વધારે મુકવું પડે; જે માત્રાતાધવપિ સત્સવાય ચિન્ત વૈયાવરણ: એવા ન્યાયથી સૂચિત લાઘવ - વૃત્તિવાળા વૈયાકરણોને ખરેખર ભારે લાગે. હા, જો કોઈ અનિષ્ટ રૂપની સિદ્ધિ થઈ જતી હોત, 51 2 =