________________ 3/12. પરામર્શ.... 3/13. ન્યા. મં..... તો જરૂર તેના નિવારણ માટે સૂત્રમાં વિશેષણાદિ - પદનો ઉપન્યાસ કરવો ઉપયોગી હોયને આવશ્યક હોવાથી સાર્થક બને. પણ નવીનાન્ ! વગેરે રૂપોમાં તો નવી શબ્દના દીર્ઘ સ્વરનો પણ દીર્ઘ કરવામાં કાંઈપણ અનિષ્ટરૂપ થતું નથી, પણ ઈષ્ટ રૂપ જ સિદ્ધ થાય છે. આથી ફક્ત અમુક સૂત્રના ફળ - રહિતપણે - નિરર્થક પ્રવૃત્તિનો નિરોધ કરવા માટે કોઈ પણ પદ સૂત્રમાં મૂકવું અથવા નવું સૂત્ર રચવું ગૌરવ - દોષકારી છે. કારણકે તેવા સૂત્રની પ્રવૃત્તિ પણ નિરર્થક હોય તો પણ - આ ન્યાયથી તે સૂત્રની પ્રવૃત્તિ અવશ્ય કરવી - એવી વ્યવસ્થા થવાથી - તે સૂત્રની પ્રવૃત્તિ થશે જ. પ્રસ્તુત ન્યાયના પત્તિ | વગેરે ઉદાહરણોની બાબતમાં પણ મન () (શવું) પ્રત્યયની ઉત્પત્તિ રૂપ વિધિ રૂપસિદ્ધિમાં ઉપયોગી ન હોયને નિરર્થક હોવા છતાં પણ કાંઈપણ અનિષ્ટ રૂપ થવાનો પ્રસંગ આવતો ન હોવાથી વિધાન કરવાના બળથી - સામર્થ્યથી આ ન્યાયથી સર્વત્ર પ્રવર્તશે જ. અને આથી પાય + શત્ + ત એમ પ્રત્યય લાગશે. ટૂંકમાં આવા રૂપોમાં પણ શત્ પ્રત્યયનું વિધાન ઉપયોગી ન હોવા છતાં - તેનો નિષેધ (ગૌરવકારી હોયને) કરેલો ન હોવાથી - તે વિધાનની સાર્થકતા માટે કર્થન: શત્ (3-4-71) સૂત્રની પ્રવૃત્તિ આ ન્યાયના બળથી કરવી જ જોઈએ. આ પ્રમાણે અન્યત્ર પણ સમજી લેવું. (3/12) | કુરૂક. ન વેની પ્રતિઃ પ્રયોવતવ્યો / રૂ / રૂ / IT - ન્યાયાઈ મણા ન્યાયાર્થ:- કેવળ - એટલેકે પ્રત્યયરહિત પ્રકૃતિનો પ્રયોગ ન કરવો. પ્રકૃતિ અહિ નામરૂપ અને ધાતુરૂપ પણ સંભવે છે. પણ ધાતુરૂપ પ્રાકૃતિના પ્રત્યયાતપણામાં કોઈ વિવાદ નથી. અર્થાત્ ધાતુનો પ્રત્યયસહિત જ પ્રયોગ થાય - એ બાબત સર્વ સંમત છે. આથી કેવળ = પ્રત્યયરહિત ધાતુ સંબંધી શંકાનો અભાવ હોવાથી નામરૂપ પ્રકૃતિનો - આગળ કહેવાતી રીત - પ્રત્યયોત્પત્તિની બાબતમાં વિવાદ હોવાથી પ્રકૃતિ કેવલ = પ્રત્યયરહિત હોવાની શંકાનો સદ્ભાવ હોયને, નામરૂપ જ પ્રકૃતિ અહિ અધિકૃત = પ્રસ્તુત છે. (આનું પ્રયોજન અંતે કહેવાશે.) ઉદાહરણ :- 8 રતિ પીખમુદ્દા નીયમ્ ! અહિ જો કે દ રૂપ દ્રવ્યનો જ કરણ - ક્રિયામાં સાક્ષાત્ ઉપયોગ હોવાથી વેટ જ કર્મ થવું ઘટે છે, પણ મીષ્મ વગેરે શબ્દોનું કર્મવ ઘટતું નથી. તો પણ આ ન્યાયવડે કરેલાં (પ્રત્યયરહિતપણે પ્રકૃતિનો પ્રયોગ ન કરવો - એવા) નિયમથી ભીષ્મ વગેરે વિભક્તિરહિત શબ્દોનો પ્રયોગ કરવો અયોગ્ય હોવાથી અને એક સમાન વિભક્તિ વિના મીઝ વગેરે વિશેષણવાચક શબ્દોનું (વિશેષ્યવાચક વટ વગેરે શબ્દ સાથે) સામાનાધિકરણ રૂપે હોવું (સમાનાથભિધાયક રૂપે હોવું) અને તહેતુક જે વિશેષણત્વ, તેનો યોગ (સંબંધ) નહિ થવાથી ભીષ્મ વગેરે શબ્દો કર્મ રૂપે હોવાનો અભાવ જ થવા જાય છે, તો પણ શ્રીમંત શ્રેષ્ઠી - માણસના મિત્રો સ્વયં નિધન હોવામાં પણ તેના એકયોગક્ષેમપણાથી (તેનો - - 513 !