________________ 3/14. ન્યા. મં . ઉદાહરણ :- (1) પતિ, પાપ, વિક્રીતિ, પુત્રીતિ વગેરે રૂપોમાં સ્વાર્થિક એવો ગાય પ્રત્યય તથાં ય સન, વચન વગેરે પ્રત્યયો એ કારાંત હોયને, તદન્ત પાય વગેરે ધાતુઓ પણ એ કારાંત બનવાથી (સવ) પ્રત્યયની આકાંક્ષા નથી. અર્થાત્ પૂર્વોક્ત રૂપોની સિદ્ધિમાં ઉપયોગી નથી. કેમકે, તેના અભાવમાં પણ ઉક્ત રૂપોની સિદ્ધિ થઈ જાય છે. તો પણ તૈર્યન૨: શત્ (3-4-71) સૂત્રથી શત્ પ્રત્યય સિદ્ધ થાય છે. - તથા (2) ધ પત્ર ! અહિ gોડપટ્ટે વા (1-2-22) સૂત્રથી ધ શબ્દનો ડું હૃસ્વ હોવા છતાં પુનઃ હૃસ્વાદેશની સિદ્ધિ થાય છે. શંકા :- અહિ ફળનો સર્વથા અભાવ શી રીતે કહેવાય ? કેમકે હૃસ્વનું વિધાન કરવાના સામર્થ્યથી અહિ વળાવે સ્વરે યવરત્નમ્ (1-3-21) વગેરે સૂત્રથી રૂ નો ય આદેશ વગેરે કાર્ય થાય નહિ. આમ હ્રસ્વ કરવાનું - આદેશ વગેરે કાર્યોના નિષેધરૂપ - ફળ તો છે જ ને ? સમાધાન :- સાચી વાત છે, પણ આ ફળ કાલાન્તરે પ્રાપ્ત થનારું છે, તાત્કાલિક રૂપમાં ફેરફાર થવો વગેરે રૂપ ફળ નથી. આથી જ “પર્જન્યવ એવી ઉપમા તેવા આશયપૂર્વકની છે. જેમ વાદળ પણ જલપૂર્ણ સ્થળે વરસે તો તાત્કાલિક જ ફળ નથી. બાકી કાલાન્તરે તે જલથી ઔષધિની નિષ્પત્તિ તથા ભૂમિનું અધિક રસાળ ફળદ્રુપ થવું વગેરે ફળ તો છે જ. અનિત્યતા :- આ ન્યાય અવ્યાપક - અનિત્ય છે. આથી સમાનાનાં તેર તીર્થ: (1-2-1) સૂત્રમાં આગળના સૂત્રમાં “સમાન' એવા અર્થની વ્યાપ્તિની સિદ્ધિ થાય, તે માટે બહુવચનનો . પ્રયોગ કરેલો છે. તે આ રીતે - વસ્તૃ ઋષઃ | હોતુ નૃR : વગેરે પ્રયોગોમાં નૃ કારનો અને ગ્ર કારનો ઋતિ દૂર્ઘો વા (1-2-2) સૂત્રથી હૃસ્વાદેશનો બાધ કરીને પરવિધિ હોવાથી ગ્રસ્તયો: (1-2-5) સૂત્રથી દીર્ઘ - 2 કાર આદેશ થવાની પ્રાપ્તિ છે. ગ્રંથકાર આ. ભ. શ્રી હેમચંદ્રસૂરિજીને અહિ હ્રસ્વ આદેશ થવો પણ ઈષ્ટ છે. તેથી - જેટલાં પણ સમાન સ્વરો છે, તે બધાંયનો ગ્ર કાર, નૃ કાર પર છતાં હૃસ્વાદેશ થાય જ (અર્થાત્ બાધકવિધિ દ્વારા પણ બાધ ન થાય) - આ પ્રમાણે અગ્રિમ સૂત્રના વિષયમાં પણ પક્ષે હ્રસ્વવિધિની વ્યાપ્તિ માટે સમાનાનાં તેન૦ (1-2-1) સૂત્રમાં બહુવચનનો પ્રયોગ કરેલો છે. . હવે જો આ ન્યાય નિત્ય હોત તો, દીર્ઘ - આદેશની જેમ હૃસ્વાદેશ પણ થઈ જ જશે, કારણ કે, ઋસ્કૃતિ po વા (1-2-2) સૂત્રની સ્વવિષયમાં સર્વત્ર પ્રવૃત્તિ થશે જ. આથી શા માટે હવ આદેશની વ્યાપ્તિની સિદ્ધિ માટે બહુવચનનો પ્રયોગ કરાય? અર્થાત ન જ કરવો જોઈએ. પણ જે બહુવચનનો પ્રયોગ કરેલો છે, તે આ ન્યાય અનિત્ય હોવાથી હૃસ્વાદેશરૂપવિધિ નિર્બળ હોવાથી તેનો બાધ થવાની અને પરવિધિ હોવાને લીધે સબળ એવા દીર્ઘ ૐ કારાદેશરૂપવિધિની સંભાવના હોવાથી જ કરેલો છે. આમ આ “સમાનાનામ' એ પ્રમાણે બહુવચનનો પ્રયોગ આ ન્યાયની અપ્રવૃત્તિ હોયને જ સાર્થક હોવાથી, તે આ ન્યાયની અનિત્યતાને જણાવે છે. (3/12) = 511 E